શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 08th, 01:00 pm
આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
February 08th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.શ્રી અરવિંદની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 13th, 06:52 pm
શ્રી અરવિંદની 150મી જન્મ જયંતી વર્ષના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ પૂણ્ય અવસર પર હું તમામ દેશવાસીઓને પણ અનેક અનેક શુભકામના પાઠવું છું. શ્રી અરવિંદનું 150મું જન્મ વર્ષ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણાને, તેમના વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આ આખા વર્ષને વિશેષ રૂપથી ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. તેના માટે એક વિશેષ ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી હતી. સંસ્કૃતિ મંત્રાલયના નેતૃત્વમાં તમામ અલગ અલગ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં પુડ્ડુચેરીની ધરતી પર, જે મહર્ષિની પોતાની તપોસ્થળી રહી છે, આજે રાષ્ટ્ર તેમને વધુ એક કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે શ્રી અરવિંદ પર એક સ્મૃતિ કોઈન (સિક્કો) અને પોસ્ટલ સ્ટેમ્પ પણ જારી કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે શ્રી અરવિંદના જીવન અને તેમના શિક્ષણથી પ્રેરણા લેતા લેતાં રાષ્ટ્રના પ્રયાસો આપણા સંકલ્પોને એક નવી ઉર્જા, નવી તાકાત પ્રદાન કરશે.PM addresses programme commemorating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing
December 13th, 06:33 pm
The Prime Minister, Shri Narendra Modi addressed a programme celebrating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing today in Kamban Kalai Sangam, Puducherry under the aegis of Azadi ka Amrit Mahotsav. The Prime Minister also released a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo.Rule of Law has been the basis of our civilization and social fabric: PM
February 06th, 11:06 am
PM Modi addressed Diamond Jubilee celebrations of Gujarat High Court. PM Modi said, Our judiciary has always interpreted the Constitution positively and strengthened it. Be it safeguarding the rights of people or any instance of national interest needed to be prioritised, judiciary has always performed its duty.પ્રધાનમંત્રીએ ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિની ઉજવણીના એક કાર્યક્રમને સંબોધિત કર્યો
February 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ મહોત્સવની ઉજવણીના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાઈકોર્ટની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ)નું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધિશો તથા ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદા ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે
February 04th, 08:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.ચૌરી-ચૌરાના શહીદોને ઉચિત મહત્વ મળ્યું નથીઃ પ્રધાનમંત્રી
February 04th, 05:37 pm
પ્રધાનમંત્રીએ આજે એ હકીકતની ટીકા કરી હતી કે, ચૌરી-ચૌરા પ્રકરણમાં શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓને ઇતિહાસના પાનાંઓમાં ઉચિત મહત્વ મળ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારા પ્રયાસો દેશ સામે ઓછા જાણીતા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓની શૌર્યગાથાઓને લાવવાનાં છે, જેથી તેમને ઉચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. જ્યારે ભારતે આઝાદી મળ્યાનાં 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ બાબત વધારે પ્રસ્તુત બની ગઈ છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરામાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધન કર્યું હતું, જેમાં આ વાત કરી હતી.‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 04th, 02:37 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદગણ, ધારાસભ્યો અને મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ‘ચૌરી-ચૌરા’ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો
February 04th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરા ખાતે 'ચૌરી-ચૌરા' શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ દિવસ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી ‘ચૌરી-ચૌરા’ ની ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા હોવાનું અંકિત કરે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ચૌરી ચૌરા શતાબ્દી ઘટનાને સમર્પિત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીના રોજ ‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે
February 02nd, 12:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરા ખાતે 'ચૌરી ચૌરા' શતાબ્દી સમારોહનું ઉદઘાટન કરશે. આ દિવસે ‘ચૌરી ચૌરા’ ઘટનાના 100 વર્ષ પૂરા થાય છે, જે દેશની આઝાદીની લડતની એક ઐતિહાસિક ઘટના છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ચૌરી ચૌરા શતાબ્દીને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી 25 નવેમ્બરના રોજ લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી થશે
November 23rd, 01:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજના 5:30 કલાકે લખનઉ યુનિવર્સિટીના 100મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. યુનિવર્સિટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી અને તેનું શતાબ્દી (100મુ) વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ ના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે
August 04th, 07:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ ના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન
October 05th, 06:40 pm
બંને પ્રધાનમંત્રીઓએ ઉષ્માસભર વાતાવરણમાં વિગતવાર ચર્ચા કરી હતી. પછી બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરારો/સમજૂતીઓનું આદાનપ્રદાન કરવા આયોજિત સમારંભની અધ્યક્ષતા કરી હતી તેમજ ત્રણ દ્વિપક્ષીય પ્રોજેક્ટનું વીડિયો લિન્ક મારફતે ઉદ્ઘાટન પણ કર્યું હતું.PM Modi presents Yoga Awards & launches 10 AYUSH centers
August 30th, 11:00 am
Prime Minister Narendra Modi presents Yoga Awards & launches 10 AYUSH centers.Today, people of the country are working towards creating a strong India, in line with Netaji's vision: PM Modi
December 30th, 05:01 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Port Blair in the Andaman and Nicobar Islands today. In Port Blair, he laid a wreath at the Martyrs Column, and visited the Cellular Jail. At Cellular Jail, he visited the cells of Veer Savarkar, and other freedom fighters. He hoisted a high mast flag and offered floral tributes at the Statue of Netaji Subhas Chandra Bose.પ્રધાનમંત્રી આંદામાનમાં
December 30th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પોર્ટ બ્લેરનો પ્રવાસ કર્યો હતો.Government is committed to empowering MSMEs: PM at One District, One Product Summit in Varanasi
December 29th, 05:10 pm
PM Modi dedicated the campus of the International Rice Research Institute, at Varanasi, to the nation. The PM also launched various development projects in Varanasi which would add to the region's prosperity. Speaking about the State government's 'One District, One Product' initiative, the PM termed it to be an extension of the 'Make in India' initiative which would hugely benefit the small and medium scale industries.પ્રધાનમંત્રી વારાણસીમાં
December 29th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીનો પ્રવાસ કર્યો હતો.ગાઝીપુરમા મેડિકલ કોલેજના શિલાન્યાસ અને મહારાજા સુહેલદેવની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 29th, 12:15 pm
દેશની સુરક્ષા માટે શૂરવીર આપનારી, વીર સપૂત આપનારી, સેનાનીઓને જન્મ આપનારી, આ ધરતી જ્યાં ઋષિઓ, મુનીઓના ચરણ પડ્યા છે. એવા ગાઝીપુરમાં એક વાર ફરી આવવું મારી માટે ખૂબ સુખદ છે.