બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 04:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો
November 01st, 03:54 pm
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી
November 01st, 02:55 pm
પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.એનડીએ બિહારમાં "ડબલ-ડબલ યુવરાજ"ને હરાવશેઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 10:50 am
પ્રધાનમંત્રી મોદીએ છપરામાં વિધાનસભાની એક ચૂંટણીને સંબોધન કરતાં મહાગઠબંધનને નિશાન બનાવ્યું હતું અને લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે “સ્વાર્થી” પરિબળોથી સલામત અંતર જાળવવા અપીલ કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સંકેત મળ્યાં છે કે, એનડીએ બિહારમાં સત્તામાં પુનરાગમન કરશે.To save Bihar and make it a better state, vote for NDA: PM Modi in Patna
October 28th, 11:03 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.Bihar will face double whammy if proponents of 'jungle raj' return to power during pandemic: PM Modi in Muzzafarpur
October 28th, 11:02 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Muzaffarpur today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.PM Modi addresses public meetings in Darbhanga, Muzaffarpur and Patna
October 28th, 11:00 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meetings in Darbhanga, Muzaffarpur and Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.તમિલનાડુનાં મદુરાઈમાં એઈમ્સના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 11:55 am
મીનાક્ષી સુંદરેશ્વર મંદિર માટે સુવિખ્યાત નામ અને એક એવું સ્થળ છે કે જે ભગવાન શિવના દિવ્ય આશીર્વાદથી જેનું નામ પડ્યું છે, એવા સ્થળ, મદુરાઈમાં આવીને આજે હું ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.મદુરાઈમાં એઇમ્સની સાથે બ્રાન્ડ એઇમ્સ હવે દેશનાં દરેક ખૂણામાં ફેલાઈ ગઈ છેઃ પ્રધાનમંત્ર
January 27th, 11:54 am
તમિલનાડુનાં મદુરાઈ અને એની આસપાસનાં ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલા સ્વરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં એઇમ્સનો શિલાન્યાસ કર્યો હતો તથા અનેક યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.PM Modi interacts with booth workers from Belagavi, Bidar, Davanagere, Dharwad and Haveri
December 28th, 05:30 pm
Prime Minister Narendra Modi interacted with BJP booth workers from Belagavi, Bidar, Davangere, Dharwad and Haveri in Karnataka through video conference. The interaction saw PM Modi touch upon several key issues concerning the people of Karnataka and the country at large.દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકના ઉદઘાટન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 01st, 10:54 pm
મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સહયોગી, શ્રીમાન મનોજ સિંહાજી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સીઈઓ, સચિવ, પોસ્ટ આઈપીપીબીના તમામ સાથીઓ, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, ભાઈઓ અને બહેનો. આ સમયે ટેકનોલોજીના માધ્યમથી દેશભરના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર પોસ્ટલ વિભાગના હજારો કર્મચારીઓ તથા ત્યાંના નાગરિક પણ અને જેમ કે આપણા મનોજજીએ જણાવ્યું કે આશરે 20 લાખ લોકો અત્યારે આ કાર્યક્રમની સાથે જોડાયેલા છે. ત્યાં આગળ અનેક રાજ્યપાલ મહોદયો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રી પરિષદના અમારા સાથીઓ, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એ સૌ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, હું એમનું સૌનું પણ આ સમારોહમાં સ્વાગત કરું છું અને આ મહત્વપૂર્ણ અવસર પર સૌને હું અભિનંદન પાઠવુ છું.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવ્યો – નાણાકીય સર્વસમાવેશતા તરફ એક મોટી પહેલ
September 01st, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાં 3000થી વધારે સ્થળો પરથી પોસ્ટ વિભાગનાં કર્મચારીઓ સામેલ થયાં હતાં, જેઓ નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ સાથે જોડાયાં હતાં.ઓમાનમાં મસ્કત ખાતે યોજાયેલા સમારંભમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ (તા.11-02-2018)
February 11th, 09:47 pm
આટલી વિશાળ સંખ્યામાં અહીં પધારેલ મારા દેશવાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર.PM Modi addresses Indian Community in Muscat, Oman
February 11th, 09:46 pm
The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman tiesThis nation belongs to each and every Indian: PM Modi
April 17th, 02:37 pm
At Dadra and Nagar Haveli, PM Modi inaugurated several government projects, distributed sanction letters to beneficiaries of PMAY Gramin and Urban, and gas connections to beneficiaries of Ujjwala Yojana. PM Modi also laid out his vision of a developed India by 2022 where everyone has own houses. PM Modi also emphasized people to undertake digital transactions and make mobile phones their banks.પ્રધાનમંત્રીએ દાદર અને નગર હવેલીમાં વિવિધ સરકારી પ્રોજેક્ટ લોન્ચ કર્યા
April 17th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેલવાસ, દાદર અને નગર હવેલીમાં કેટલાક સરકારી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં સરકારી ઇમારતો, સોલાર પીવી સિસ્ટમ, જન ઔષધિ કેન્દ્રો અને પાસપોર્ટ સેવા કેન્દ્રો સામેલ છે.