પ્રધાનમંત્રીએ પોષણ પખવાડાની સફળતા પર શુભેચ્છા પાઠવી

March 22nd, 09:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતા વાર્ષિક પોષણ પખવાડામાં શ્રી અન્ન (બાજરી) પર ધ્યાન કેન્દ્રીત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.