પ્રધાનમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 19th, 06:08 am
નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યટન, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. તેઓએ આઇટી અને ડિજિટલ ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન અને પ્રોફેશનલ્સ તેમજ કુશળ કામદારોની ગતિશીલતા જેવા નવા અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગની વધતી સંભાવનાને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક વિકાસ અને ભારત-EU સંબંધો સહિત પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓ પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર વર્તમાન ગાઢ સહકાર ચાલુ રાખવા સંમત થયા હતા.પ્રધાનમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને પુનઃચૂંટણી જીતવા પર અભિનંદન આપ્યા
January 31st, 08:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી એચ.ઈ. એન્ટોનિયો કોસ્ટાને પોર્ટુગલમાં સંસદીય ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને પોર્ટુગલ સાથેના ઉષ્માભર્યા અને સમય સાથે નીવડેલા સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ
March 16th, 07:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા સાથે ફોન પર વાત કરી હતી.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Antonio Costa, Prime Minister of Portugal
May 05th, 07:06 pm
PM Narendra Modi had a phone call with Antonio Costa, Prime Minister of Portugal. The two leaders discussed the state of COVID-19 pandemic and the steps being taken by both countries to control its health and economic impact.પ્રધાનમંત્રીએ ‘Gandhi@150’ની ઉજવણીની રાષ્ટ્રીય સમિતિની બીજી બેઠકને સંબોધન કર્યું
December 19th, 07:44 pm
પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ‘Gandhi@150’ની ઉજવણી માટે રચાયેલી રાષ્ટ્રીય સમિતિની બીજી બેઠકને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ પોર્ટુગલની ચૂંટણી જીતવા બદલ પોર્ટુગલના પ્રધાનમંત્રી શ્રી એન્ટોનિયો કોસ્ટા અને એમની સોશિયાલિસ્ટ પાર્ટીને અભિનંદન પાઠવ્યા
October 09th, 02:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલની ચૂંટણી જીતવા બદલ પોર્ટુગલના પ્રધાનમંત્રી શ્રી એન્ટોનિયો કોસ્ટા અને એમની સોશિયાલિસ્ટ પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા.પોર્ટુગલના પ્રધાનમંત્રી શ્રી એન્ટિનિયો કોસ્ટાએ અભિનંદન પાઠવવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.પ્રણબ’દા એ મને એક પિતાની જેમ માર્ગદર્શન આપ્યું છે: વડાપ્રધાન મોદી
July 02nd, 06:41 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમાં એક ફોટો બૂક ‘પ્રેસીડેન્ટ પ્રણબ મુખરજી – અ સ્ટેટ્સમેન’ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પુસ્તકની પ્રથમ કોપી રાષ્ટ્રપતિને ભેટ આપી હતી. પોતાના અનુભવોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઘણીવખત તેમને જુદીજુદી વિચારધારાઓના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તે એ બાબત ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે ‘પ્રણબ’દા’ જેવા કોઈ વ્યક્તિ હાજર હતા.પ્રધાનમંત્રીએ “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – એ સ્ટેટ્સમેન” નામની ફોટો બુકનું વિમોચન કર્યું
July 02nd, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ફોટો બુક “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – અ સ્ટેટ્સમેન”નું વિમોચન કર્યું હતું. તેમણે પુસ્તકની પ્રથમ નકલ રાષ્ટ્રપતિને ભેટમાં આપી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના મતે એક સમાજ તરીકે આપણે ઇતિહાસ પ્રત્યે વધારે જાગૃત થઈ શકીએ અને આપણાં ઇતિહાસનાં પાસાંઓનું વધુ સારી રીતે જતન કરી શકીએ.Social Media Corner 25 June 2017
June 25th, 08:06 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!India is now among the fastest growing countries in the world: PM Modi in Portugal
June 24th, 10:27 pm
Prime Minister Narendra Modi, who was on a historic visit to Portugal, met the Indian community in Lisbon, and interacted with them. During his address, Shri Modi highlighted several aspects of the India-Portugal partnership. The Prime Minister spoke about yoga and holistic healthcare and appreciated the role Portugal was playing to further the message of yoga.પોર્ટુગલમાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી
June 24th, 10:26 pm
વડાપ્રધાન મોદી જે પોર્ટુગલની ઐતિહાસિક યાત્રાએ હતા, તેઓ ભારતીય સમાજને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી. તેમના સંબોધન દરમિયાન તેમણે ભારત-પોર્ટુગલ વચ્ચેની ભાગીદારીના ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.પોર્ટુગલમાં કેમ્પાલીમુડ ફાઉન્ડેશનની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી
June 24th, 09:46 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગલમાં કેમ્પાલીમુડ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ જાણીતા ભારતીય આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાએ ડીઝાઇન કર્યું હતું. ફાઉન્ડેશન આરોગ્ય સંભાળ બાબતે સર્વગ્રાહી અભિગમ ધરાવે છે.ભારત અને પોર્ટુગલ: બાહ્ય અવકાશથી ભુરા સમુદ્રની ઉંડાઈ સુધીનો સહકાર
June 24th, 09:18 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લિસ્બન યાત્રા દરમિયાન બંને દેશોએ ભારત-પોર્ટુગલ અવકાશ સહકાર અને સહયોગી સંશોધન માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભારતના પોર્ટુગલ સાથેની વિજ્ઞાન અને ટેકનોલોજીની ભાગીદારીને પ્રોત્સાહન આપશે જે એઝોર્સ આર્ચીપેલાગો – ધ એટલાન્ટીક ઇન્ટરનેશનલ રીસર્ચ સેન્ટર પર એક અનોખા કેન્દ્રની સ્થાપના કરશે.Prime Minister Modi and Prime Minister Costa launch unique Start-up portal
June 24th, 08:52 pm
Prime Minister Modi and Prime Minister Costa today launched a unique startup Portal - the India-Portugal International StartUp Hub (IPISH) - in Lisbon. This is a platform initiated by Startup India and supported by Commerce & Industry Ministry and Startup Portugal to create a mutually supportive entrepreneurial partnership.પોતાની પોર્ટુગલ યાત્રા દરમિયાન વડાપ્રધાન દ્વારા પ્રેસ નિવેદન
June 24th, 08:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ દ્વિપક્ષીય સંબંધો અને સહકાર અંગે ચર્ચા કરી હતી. પ્રેસ નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું, “શરૂઆતનો વલય એ સહકાર માટેનો સૌથી રસપ્રદ કાળ હોય છે. તે સમાજ માટે મુલ્ય અને સંપત્તિ ઉભી કરવાનું મોટું સાધન બને છે." ಪೋರ್ಚುಗಲ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ. ಆಂಟೋನಿಯೋ ಕೋಸ್ಟಾ ಅವರನ್ನು ಪ್ರಧಾನಿ ಶ್ರೀ. ನರೇಂದ್ರ ಮೋದಿ ಭೇಟಿಯಾದರು "
June 24th, 06:15 pm
ಪೋರ್ಚುಗಲ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ. ಆಂಟೋನಿಯೋ ಕೋಸ್ಟಾ ಅವರನ್ನು ಇಂದು ಪ್ರಧಾನಿ ಶ್ರೀ. ನರೇಂದ್ರ ಮೋದಿ ಭೇಟಿಯಾದರು ಮತ್ತು ಮತ್ತು ಸುದೀರ್ಘವಾದ ಮಾತುಕತೆ ನಡೆಸಿದರು . ನಾಯಕರು ಭಾರತ-ಪೋರ್ಚುಗಲ್ ಸಂಬಂಧಗಳನ್ನು ಮತ್ತಷ್ಟು ಬಲಪಡಿಸುವ ಮಾರ್ಗಗಳ ಬಗ್ಗೆ ವಿವರವಾಗಿ ಮಾತನಾಡಿದರು ಮಾತನಾಡಿದರುપોર્ટુગલ આવી પહોંચતા વડાપ્રધાન મોદી
June 24th, 05:13 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિસ્બન, પોર્ટુગલ આવી પહોંચ્યા હતા. આ તેમની ત્રણ રાષ્ટ્રોની યાત્રાના પ્રથમ ચરણની શરૂઆત હતી. વડાપ્રધાન વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાને મળશે અને વિવિધ ક્ષેત્રોમાં ભારત-પોર્ટુગલ સંબંધોને આગળ વધારવા માટે દ્વિપક્ષીય સ્તરની ચર્ચા હાથ ધરશે.PMs statement before his upcoming visit to Portugal, USA and Netherlands
June 23rd, 07:25 pm
PM Narendra Modi will embark his visit to Portugal, USA and Netherlands tomorrow. The PM said that this visit is aimed at enhancing the bilateral engagement in various areas.પોર્ટુગલના જંગલોમાં લાગેલી આગથી થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન
June 18th, 06:34 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલના જંગલોમાં લાગેલી આગથી થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું છે કે, પોર્ટુગલના જંગલોમાં લાગેલી આગથી જાનહાની થઇ હોવાનું જાણીને દુઃખ થયું છે. આ દુઃખની ઘડીએ પોર્ટુગીઝ લોકોને અમારી શ્રધ્ધાંજલિ.પોર્ટુગલના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળ પાઠ (07 જાન્યુઆરી, 2017)
January 07th, 07:16 pm
PM Modi & PM Costa of Portugal held extensive discussions to further the bilateral ties between India and Portugal. At the joint press briefing, PM Modi said that India and Portugal have built a modern bilateral partnership. PM Modi added that partnership being forged between Start-up Portugal and Start-up India will help us in our mutual quest to innovate and progress. Shri Modi also thanked PM Costa for Portugal’s consistent support for India’s permanent membership of the UN Security Council.