પ્રધાનમંત્રીએ ચક્રવાત ઓખીથી અસર પામેલા લોકોની મુલાકાત લીધી; લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળમાં ચક્રવાતની અસર પામેલા વિસ્તારોમાં રાહત માટે લેવાયેલા પગલાંની પ્રગતિની સમીક્ષા કરી

December 19th, 06:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળમાં ચક્રવાત ઓખીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન માછીમારો અને ખેડૂતો સહિત લોકોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દિવસ દરમિયાન કવરતી અને કન્યાકુમારીમાં લોકો સાથે વાત કરી હતી.