પીએમએ કુસ્તીબાજ પૂજા સિહાગને મહિલા 76 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 07th, 08:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુસ્તીબાજ પૂજા સિહાગને બર્મિંગહામ CWG 2022માં મહિલા 76 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.