પ્રધાનમંત્રીએ શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ, તેલંગાણામાં પ્રાર્થના કરી
March 05th, 11:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ ખાતે પ્રાર્થના કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી
February 25th, 01:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા
February 25th, 12:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા
February 22nd, 07:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહેસાણા ગુજરાતના વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે
February 21st, 11:41 am
પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે
January 21st, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે લગભગ 12 વાગ્યે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) સમારોહમાં ભાગ લેશે. અગાઉ ઑક્ટોબર, 2023માં પ્રધાનમંત્રીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું.પ્રધાનમંત્રીએ ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા
January 21st, 03:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.પ્રધાનમંત્રીએ તમિલનાડુના અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી
January 20th, 07:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં અરુલમિગુ રામાનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી
January 20th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.પ્રધાનમંત્રી 20-21 જાન્યુઆરીનાં રોજ તમિલનાડુમાં અનેક મંદિરોની મુલાકાત લેશે
January 18th, 06:59 pm
પ્રધાનમંત્રી 20 જાન્યુઆરીનાં રોજ સવારે 11 વાગે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને પણ સાંભળશે.પ્રધાનમંત્રીએ કેરળના થ્રીપ્રયારમાં શ્રી રામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી
January 17th, 05:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના થ્રીપ્રયારમાં શ્રી રામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. શ્રી મોદીએ સાંસ્કૃતિક પ્રદર્શન પણ જોયું અને કલાકારો અને બટુકનું પણ સન્માન કર્યું.પ્રધાનમંત્રીએ કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી
January 17th, 01:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી કલારામ મંદિર, નાસિક, મહારાષ્ટ્રમાં દર્શન અને પૂજા કરી
January 12th, 03:18 pm
નાસિકમાં આજે પરંપરા અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ રામાયણની મહાકાવ્ય કથા સાંભળી, ખાસ કરીને ‘યુદ્ધકાંડ’, જે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું દર્શાવે છે. આ મરાઠીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પીએમએ AI અનુવાદ દ્વારા હિન્દી સંસ્કરણ સાંભળ્યું હતું.પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી
November 05th, 02:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર T-20માં કાંસ્ય જીતવા બદલ પૂજાને અભિનંદન આપ્યા
October 28th, 08:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર T-20 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી 27 ઓક્ટોબરનાં રોજ મધ્યપ્રદેશનાં ચિત્રકૂટની મુલાકાત લેશે
October 26th, 09:14 pm
પ્રધાનમંત્રી બપોરે લગભગ 1:45 વાગ્યે સતના જિલ્લાના ચિત્રકૂટ પહોંચશે અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ રઘુબીર મંદિરમાં પૂજા અને દર્શન કરશે; શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લેશે; સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખનું ઉદઘાટન કરશે.પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા
October 26th, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ડિસ્કસ થ્રોમાં સિલ્વર જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા
October 25th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂજાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની ડિસ્કસ થ્રો- F 54/55 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.