કેબિનેટે પૂણે મેટ્રો ફેઝ-1 પ્રોજેક્ટને દક્ષિણ તરફ સ્વારગેટથી કાત્રજ સુધીના 5.46 કિલોમીટરના વિસ્તરણને મંજૂરી આપી
August 16th, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પૂણે મેટ્રો ફેઝ-1 પ્રોજેક્ટની હાલની PCMC-સ્વારગેટ મેટ્રો લાઇનના સ્વારગેટથી કાત્રજ અંડરગ્રાઉન્ડ લાઇનના વિસ્તરણને મંજૂરી આપી છે. આ નવું એક્સ્ટેંશન લાઇન-l B એક્સ્ટેંશન તરીકે ઓળખાય છે અને તે 5.46 કિમીમાં ફેલાયેલું હશે અને તેમાં ત્રણ ભૂગર્ભ સ્ટેશનોનો સમાવેશ થશે, જે માર્કેટ યાર્ડ, બિબવેવાડી, બાલાજી નગર અને કાત્રજ ઉપનગરો જેવા મુખ્ય વિસ્તારોને જોડશે.પ્રધાનમંત્રી શ્રી 23મી સપ્ટેમ્બરે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
September 21st, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી છઠ્ઠી માર્ચે પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
March 05th, 12:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી માર્ચ 2022ના રોજ પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ
August 09th, 05:41 pm
મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.વિશ્વ પર્યાવરણ દિવસ અંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.દિલ્હી એ 130 કરોડથી વધુ લોકોની મોટી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિની રાજધાની છે, તેની ભવ્યતા પ્રગટ થવી જોઈએ: પ્રધાનમંત્રી
December 28th, 11:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે દેશના પ્રત્યેક શહેર, પછી તે નાનું હોય કે મોટું, તે ભારતના અર્થતંત્રનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે, આમ છતાં, દિલ્હીએ રાષ્ટ્રીય રાજધાની તરીકે વિશ્વમાં પોતાની હાજરી નોંધાવતા 21મી સદીની ભવ્યતા પ્રગટ કરવી જોઈએ. તેમણે કહ્યું કે જૂના શહેરને આધુનિક બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ડ્રાઈવર વિનાની પ્રથમ મેટ્રો સંચાલનના ઉદ્ઘાટન અને દિલ્હી મેટ્રોના એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સુધી નેશનલ કોમન મોબિલિટી કાર્ડ જાહેર કર્યા બાદ આ સંબોધન કરી રહ્યા હતા.PM Elaborates ‘Ek Bharat Shreshtha Bharat’ Through Consolidation of Systems and Processes
December 28th, 11:02 am
The Prime Minister, Shri Narendra Modi, while inaugurating the first-ever driverless Metro operations today also launched the expansion of National Common Mobility Card to the Airport Express Line of Delhi Metro.Urbanization should not be seen as a challenge but used as an opportunity: PM Modi
December 28th, 11:01 am
Prime Minister Narendra Modi inaugurated India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line. National Common Mobility Card was expanded to the Airport Express Line of Delhi Metro, which was started in Ahmedabad last year.PM inaugurates India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line
December 28th, 11:00 am
Prime Minister Narendra Modi inaugurated India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line. National Common Mobility Card was expanded to the Airport Express Line of Delhi Metro, which was started in Ahmedabad last year.Development of Jammu and Kashmir is one of the biggest priorities of our Government: PM
December 26th, 12:01 pm
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.PM Modi launches SEHAT healthcare scheme for Jammu and Kashmir
December 26th, 11:59 am
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.India has a rich legacy in science, technology and innovation: PM Modi
December 22nd, 04:31 pm
Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.PM delivers inaugural address at IISF 2020
December 22nd, 04:27 pm
Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.PMOના નેતૃત્ત્વ હેઠળની પેનલે NCR પ્રદેશમાં વાયુના પ્રદૂષણના વ્યવસ્થાપન માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરી
September 19th, 06:57 pm
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની અધ્યક્ષતામાં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR)માં હવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવો, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, કૃષિ, માર્ગ, પેટ્રોલિયમ મંત્રાલય, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો/ મંત્રાલયોના સચિવોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 15th, 02:49 pm
આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.74મા સ્વતંત્રતા દિવસના અવસરેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 02:38 pm
કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યાછે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.ભાજપની સરકારે હંમેશા ગરીબો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું છે: પ્રધાનમંત્રી મોદી
February 04th, 03:09 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.