જ્યારે આપણા ગામડાઓમાં પરિવર્તન આવશે, ભારતમાં પરિવર્તન આવશે: નરેન્દ્ર મોદી

April 24th, 01:47 pm

મધ્ય પ્રદેશના માંડ્યામાં એક જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાને લોકોને ગામડાઓની સેવા કરવાના પોતાના વચનનો પુનરોચ્ચાર કરવાની વિનંતી કરી હતી. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને યાદ કરતા વડાપ્રધાને કેવી રીતે ગાંધીએ ‘ગ્રામ સ્વરાજ’નું મહત્વ સમજાવ્યું હતું તે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો; આદિજાતિઓના સમગ્રતયા વિકાસ માટે એક રોડમેપનું અનાવરણ કર્યું

April 24th, 01:40 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ માટે આદિજાતિઓના વિકાસ માટેના એક રોડમેપનું પણ અનાવરણ કર્યું.

રાષ્ટ્રીય જનપ્રતિનિધિ પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

March 10th, 11:09 am

આદરણીય સુમિત્રા તાઈજી, મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન આનંદ કુમાર, નાયબ અધ્યક્ષ શ્રીમાન થામ્બુરાઈજી, દેશભરમાંથી આવેલા તમામ વિધાનસભાના આદરણીય અધ્યક્ષ મહોદય, તમામ રાજકીય પક્ષોનાં તમામ વરિષ્ઠ નેતાગણ, સાંસદગણ અને ધારાસભ્યો.

પ્રધાનમંત્રીએ સંસદનાં કેન્દ્રિય હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનને સંબોધન કર્યું

March 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદનાં કેન્દ્રિય હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દરેક રાજ્યમાં કેટલાંક એવા જિલ્લાં છે, જ્યાં વિકાસ માપદંડ મજબૂત છે. આપણે તેમાંથી શીખવું જોઈએ અને નબળા જિલ્લા પર કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ અને ટેબલોનાં કલાકારો સાથે ચર્ચા કરી

January 27th, 05:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેબલોનાં કલાકારો, આદિવાસી મહેમાનો, એનસીસી કેડેટ અને એનએસએસનાં સ્વયંસેવકો સાથે વાત કરી હતી, જેઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા દિલ્હીમાં આવ્યાં છે.

Swastha Gujarat, Ujjwal Gujarat! (Healthy Gujarat, Vibrant Gujarat)

February 12th, 05:58 pm

Swastha Gujarat, Ujjwal Gujarat! (Healthy Gujarat, Vibrant Gujarat)

પલ્સ પોલિયો રસીકરણ રવિવારનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી

January 20th, 01:50 pm

પલ્સ પોલિયો રસીકરણ રવિવારનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી

Chief Minister at helm of Pulse Polio Campaign in Gujarat

April 15th, 09:07 am

Chief Minister at helm of Pulse Polio Campaign in Gujarat