In Odisha, the state BJP is committed to promoting the Odia language and culture: PM Modi in Kandhamal

May 11th, 10:40 am

Kandhamal, Odisha, witnessed a grand celebration with the arrival of Prime Minister Narendra Modi. Affectionately addressing the audience ahead of Lok Sabha as well as assembly elections in the state, the PM expressed immense pride in the state of Odisha and its invaluable contribution to the nation.

PM Modi delivers stirring addresses to mammoth gatherings in Kandhamal, Balangir & Bargarh, Odisha

May 11th, 10:30 am

Kandhamal, Balangir & Bargarh, Odisha, witnessed grand celebrations with the arrival of Prime Minister Narendra Modi. Affectionately addressing the audience ahead of Lok Sabha as well as assembly elections in the state, the PM expressed immense pride in the state of Odisha and its invaluable contribution to the nation.

રાજસ્થાનના પોખરણમાં ‘ભારત શક્તિ વ્યાયામ’ કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 12th, 02:15 pm

આજે આપણે અહીં જે દ્રશ્ય જોયું, આપણી ત્રણેય સેનાઓની બહાદુરી, આશ્ચર્યજનક છે. આ આકાશમાં ગર્જના... જમીન પર આ બહાદુરી... ચારે દિશામાં ગૂંજતી આ વિજય પોકાર... આ નવા ભારતની હાકલ છે. આજે આપણું પોખરણ, ફરી એકવાર ભારતની આત્મનિર્ભરતા, ભારતનો આત્મવિશ્વાસ અને ભારતનું આત્મગૌરવ, આ ત્રિવેણીનું સાક્ષી બન્યું છે. આ પોખરણ છે, જે ભારતની પરમાણુ શક્તિનું સાક્ષી રહ્યું છે, અને તે આજે અહીં છે કે આપણે સ્વદેશીકરણ અને સશક્તિકરણ દ્વારા તેની તાકાત જોઈ રહ્યા છીએ. આજે ભારત શક્તિનો આ ઉત્સવ બહાદુરીની ભૂમિ રાજસ્થાનમાં થઈ રહ્યો છે, પરંતુ તેની પડઘો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે.

પ્રધાનમંત્રી રાજસ્થાનનાં પોખરણમાં 'ભારત શક્તિ' – ત્રિ-સેવા ફાયરિંગ અને દાવપેચ કવાયતનાં સાક્ષી બન્યાં

March 12th, 01:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનાં સંયુક્ત પ્રદર્શનનાં સાક્ષી બન્યાં હતાં. 'ભારત શક્તિ'માં સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ અને પ્લેટફોર્મની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે, જેનો આધાર દેશની આત્મનિર્ભર પહેલ પર આધારિત છે.

પ્રધાનમંત્રી 12 માર્ચનાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે

March 10th, 05:24 pm

પ્રધાનમંત્રી 12મી માર્ચ, 2024ના રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9:15 વાગ્યે, અમદાવાદ ખાતે રૂ. 85,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ સવારે 10 વાગે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સવારે 1:45 વાગ્યે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન 'ભારત શક્તિ'નાં સાક્ષી બનશે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર ભારતીય વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો

May 11th, 09:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા તેજસ્વી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે આભાર વ્યક્ત કર્યો છે જેના કારણે 1998માં પોખરણના સફળ પરીક્ષણો થયા હતા.

Prime Minister pays tributes to scientists on the National Technology Day

May 11th, 04:35 pm

Prime Minister Shri Narendra Modi today paid tributes to all the scientists in the country who are using science and technology to bring a positive difference in the lives of others.

સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદીની સૂચિમાં મસૂદ અઝહરની નોંધ ભારતના આતંકવાદ સામે ના પ્રયાસો દર્શાવે છે: વડાપ્રધાન મોદી

May 01st, 08:01 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાની રાજધાની જયપુરમાં આજે તેમની ચોથી મોટી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, '' ચોકીદાર '(વડાપ્રધાન મોદી) છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ સ્તરે ભારતની વૈશ્વિક સ્થિતિ વધારવા માટે અવિરતપણે કામ કરે છે અને હવે આપણા પ્રયત્નોના ફળો સ્પષ્ટપણે રજૂ થાય છે.'

વડા પ્રધાનએ રાજસ્થાનમાં જાહેર સભાને સંબોધી

May 01st, 08:00 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાની રાજધાની જયપુરમાં આજે તેમની ચોથી મોટી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ચોકીદારે '(વડા પ્રધાન મોદી) છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ સ્તરે ભારતની વૈશ્વિક સ્થિતિ વધારવા માટે અવિરતપણે કામ કરે છે અને આપણા પ્રયત્નોના હવે સ્પષ્ટપણે ફળો મળી રહ્યા છે.'

જાય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુષ્ઠાન: 106મી વિજ્ઞાન કોંગ્રેસ ખાતે વડાપ્રધાન મોદી

January 03rd, 11:29 am

વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના 106માં સત્રમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. આ વખતના કાર્યક્રમની થીમ 'ફ્યુચર ઇન્ડિયા: સાયન્સ એન્ડ ટેક્નોલોજી' અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે ભારતની સાચી મજબૂતી તેના વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનને લોકો સાથે જોડવામાં છે.

પ્રધાનમંત્રીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સત્રને ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું

January 03rd, 11:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું હતું.

સોશિયલ મીડિયા કોર્નર 11 મે 2018

May 11th, 08:09 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ચાલો આપણે આપણી વ્યક્તિગત ક્ષમતાને દેશની સર્વાંગી મજબૂતાઈમાં પરિવર્તિત કરીએ: વડાપ્રધાન મોદી

April 29th, 11:30 am

પોતાની મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લિટ્સના અદભુત પ્રદર્શન, જળ સંચય, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, પોખરણ પરિક્ષણના 20 વર્ષ અને ડૉ આંબેડકરના સમાજના નબળા વર્ગોની ઉન્નતિ માટેની વચનબદ્ધતા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે યુવાનોને પણ સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં ભાગ લેવાની પણ વિનંતી કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 11 મે 2017

May 11th, 09:00 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પોખરણ પરીક્ષણે ભારતની તાકાત વિશ્વને બતાવી: શ્રી નરેન્દ્ર મોદી

May 11th, 03:38 pm

1999થી 11મી મે ને રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ભારતના વૈજ્ઞાનિક શૌર્ય અને તકનીકી સિધ્ધિઓને યાદ કરાય છે. 11મી મે નો દિવસ પસંદ કરવો એ સ્વાભાવિક હતું કારણકે એજ દિવસે 1998માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભારતે પોખરણમાં કરેલા સળંગ પાંચ પરમાણુ પરીક્ષણોમાંથી પ્રથમ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણોએ સમગ્ર વિશ્વને ભારતની તાકાત બતાવી હતી.

PM attends IAF Fire Power Demonstration ‘Iron Fist 2016’ at Pokhran

March 18th, 08:27 pm