પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા કન્નડ લેખક અને કવિ શ્રી ચેન્નવીરા કણવીના નિધન પર શોક વ્યક્ત કર્યો
February 16th, 08:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કન્નડ લેખક અને કવિ શ્રી ચેન્નવીરા કણવીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે."Precious Moments": A sneak-peek into PM Modi's early morning routine!
August 23rd, 12:49 pm
Prime Minister Narendra Modi took to Instagram and shared precious moments from his early morning routine at his residence.પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018
May 27th, 11:30 am
નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલય ખાતે પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 25th, 05:12 pm
મંચ પર બિરાજમાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાજી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રીમાન કેસરી નાથજી ત્રિપાઠી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીજી, વિશ્વભારતીના ઉપાચાર્ય પ્રૉ. સબૂઝ કોલીસેનજી અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ ઈન્સ્ટીટ્યુટના ઉપાચાર્ય પૂજ્ય સ્વામી આત્મપ્રિયાનંદજી અને અહિં ઉપસ્થિત વિશ્વભારતીના અધ્યાપક ગણ અને મારા પ્રિય યુવા સાથીદારો.Gurudev Tagore connects India and Bangladesh: PM Modi
May 25th, 02:41 pm
PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.પ્રધાનમંત્રીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી, વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લીધો, બાંગ્લાદેશ ભવનનું ઉદઘાટન કર્યું
May 25th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી મોદીએ શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંને નેતાઓએ મુલાકાત પોથીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો.27 નવેમ્બર, 2016ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ
November 27th, 11:01 am
PM Modi, while sharing his Mann Ki Baat said that decision to demonetise high value currency notes was taken to rid the country of black money & corruption. He noted that despite inconvenience faced, people accepted the move & are cooperating. PM complemented bank officials for their continued support & services. PM Modi shed light on how the move would benefit farmers, small traders and villages. He urged youth to become agents of change in fighting graft. Shri Modi urged the nation to move towards a cashless society by embracing technology.Social Media Corner - 21st November 2016
November 21st, 07:42 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!Our future will be technology driven. We need to embrace it: PM Modi
July 31st, 11:36 am
'ये कदम्ब का पेड़' a poem by Subhadra Kumari Chauhan
June 05th, 10:19 am
Poem penned by Shri Modi on kites
January 14th, 05:09 pm
Poem penned by Shri Modi on kitesShri Narendra Modi shares a heartwarming poem, "सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा.."
February 21st, 05:36 pm
Shri Narendra Modi shares a heartwarming poem, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा..