ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ జస్టిస్ పి.ఎన్. భగవతి మృతికి సంతాపం తెలిపారు. “జస్టిస్ పి.ఎన్. భగవతి మరణం బాధాకరం. భారతీయ న్యాయ వ్యవస్థలో అయనొక ఉన్నత వ్యక్తి. ఆయన మన న్యాయ వ్యవస్థను మరింత అందుబాటులోకి తెచ్చి, అనేక లక్షల మందికి స్వరం అయ్యారు. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం” అని ప్రధానమంత్రి అన్నారు.

June 15th, 11:20 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જસ્ટીસ પી એન ભગવતીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “જસ્ટીસ પી એન ભગવતીનું અવસાન દુઃખદાયક છે. તેઓ ભારતના કાયદા સમાજના નાયક હતા. મારા ઉંડા શોકની લાગણી. જસ્ટીસ પી એન ભગવતીના અદ્ભુત યોગદાનને કારણે આપણી ન્યાય પ્રણાલી વધારે લોકભોગ્ય બની અને તે કરોડો લોકોનો અવાજ બની.”