પ્રધાનમંત્રીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 18th, 10:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં બોટ દુર્ઘટનામાં થયેલ જાન હાની પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બસ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો; પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથીથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
December 06th, 08:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બસ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી.પ્રધાનમંત્રીએ હરદોઈ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 06th, 05:59 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં, પ્રધાનમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની તેમની ઊંડી વ્યથા સાથે અસરગ્રસ્ત પરિવારો માટે તેમના દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાન હાનિ પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત
October 24th, 07:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
October 12th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહેસાણા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી
October 12th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કૈથલમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા અને ઘાયલો માટે રૂ. 50,000ની સહાય મંજૂર કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુનમાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી
August 24th, 02:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુન જિલ્લામાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક કારખાનામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
August 22nd, 06:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક ફેક્ટરીમાં થયેલા દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રેલ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
June 17th, 12:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે, અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે કે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટનાનાં સ્થળે પહોંચી રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી પ્રત્યેક મૃતકનાં પરિવારજનોને રૂ. 2 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકો માટે રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ આસામ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
January 03rd, 12:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગોલાઘાટમાં એક દુ:ખદ માર્ગ દુર્ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
August 01st, 08:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.PM condoles loss of lives due to a road accident in Fatehpur, Uttar Pradesh
May 16th, 09:38 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a road accident in Fatehpur district of Uttar Pradesh. Shri Modi has announced an ex-gratia from the Prime Minister's National Relief Fund (PMNRF) for the victims.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ખરગોનમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 09th, 02:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખરગોનમાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 07th, 11:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમનો શોક વ્યક્ત કરતી વખતે, પ્રધાનમંત્રીએ મૃતકો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી છે.પીએમએ ઈન્દોર દુર્ઘટનાના પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
March 30th, 07:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્દોર દુર્ઘટના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.મણિપુરના નોની જિલ્લામાં બસ દુર્ઘટનામાં જાનહાનિથી પ્રધાનમંત્રી શ્રી દુઃખી
December 21st, 08:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના નોની જિલ્લામાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી. મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) માંથી આપવામાં આવશે.પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડમાં બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ
June 05th, 09:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી 50,000 રૂ.ની સહાય પણ જાહેર કરી છે.પ્રધાનમંત્રીએ મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
May 18th, 02:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થયેલા પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ તેલંગાણામાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
May 09th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા
March 27th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં થયેલી એક દુ:ખદ બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાએ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.