અસમમાં કોકરાઝારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

February 07th, 12:46 pm

મંચ પર બિરાજેલા અસમના રાજ્યપાલ, સંસદમાં મારી સાથીદાર, વિવિધ બોર્ડ અને સંસ્થાઓ સાથે સંબંધિત આગેવાનો, અહીં ઉપસ્થિત એનડીબીએફનાં વિવિધ જૂથોનાં સાથિયોં, અહીં આવેલા સન્માનિય મહાનુભાવો અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરેલી ઉત્કટ અપીલમાં હિંસાના માર્ગે આગળ વધી રહેલા લોકોને શસ્ત્રો હેઠાં મૂકીને બોડો કેડર્સની જેમ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.

February 07th, 12:40 pm

તેમણે જણાવ્યું હતું કે, “પૂર્વોત્તરમાં, નક્સલી વિસ્તારોમાં અથવા જમ્મુ અને કાશ્મીરમાં જે લોકોને હજુ પણ શસ્ત્રો અને હિંસામાં વિશ્વાસ છે તેને હું વિનંતી કરું છુ કે, તેઓ બોડો યુવાનો પાસેથી શીખે અને પ્રેરણા મેળવીને મુખ્યપ્રવાહમાં આવે. તેઓ પરત ફરીને તેમના જીવનની ઉજવણી શરૂ કરે.”

ભાજપની સરકારે હંમેશા ગરીબો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું છે: પ્રધાનમંત્રી મોદી

February 04th, 03:09 pm

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના દ્વારકા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું

February 04th, 03:08 pm

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને દેશનો તાજ ગણાવ્યો

January 28th, 06:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી

January 28th, 12:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.

નેશનલ કેડેટ કોર્પસની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ

January 28th, 12:07 pm

કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં ભાગ લીધો

January 28th, 12:06 pm

રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના સંબોધનનું લખાણ

December 22nd, 01:07 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.

વડાપ્રધાન મોદીએ દિલ્હીના રામલીલા મેદાન પર એક વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું

December 22nd, 01:06 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.

હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં પ્રધાન મંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 10:14 am

સાથીઓ, કલમ-370 દૂર કરવાનો નિર્ણય રાજનૈતિક દ્રષ્ટિએ ભલે મુશ્કેલ જણાતો હોય, પણ અમે જમ્મુ- કાશ્મીર અને લદાખના લોકોના વિકાસ માટે કરવા અને તેમની અંદર એક નવી આશા જગાવવા માટે, મુસ્લિમ બહેનોને ત્રણ તલ્લાકના ડંખથી મુક્તિ અપાવવા માટે, દેશના લાખો પરિવારોના બહેતર ભવિષ્યનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રીએ હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટને સંબોધન કર્યું

December 06th, 10:00 am

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશે પ્રગતિ કરવા માટે એના સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોનું સંરક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”નાં મંત્ર સાથે વર્તમાન પડકારો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરી રહી છે.

Government is committed to ensure a better future for the residents of Delhi: PM Modi

November 08th, 04:33 pm

PM Modi interacted with members of the RWA and unauthorized colonies of Delhi at his official residence. PM Modi said that in a way the new rise of Delhi will start with PM Uday Yojana. The PM said that the government was committed to ensure a better future for the residets of Delhi.

પ્રધાનમંત્રી દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓનાં રહેવાસીઓ અને આરડબલ્યુએનાં પદાધિકારીઓને મળ્યાં પીએમ-ઉદય (પ્રધાનમંત્રી અનઓથોરાઇઝ કોલોનીઓ ઇન દિલ્હીમાં આવાસ અધિકાર યોજના)

November 08th, 04:32 pm

કેન્દ્ર સરકારે તાજેતરમાં દિલ્હીમાં 40 લાખ રહેવાસીઓ ધરાવતી ગેરકાયદેસર કોલોનીઓની માલિકી અથવા મોર્ગેજર/હસ્તાંતરણ અધિકારો આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળનાં તાજેતરનાં ઐતિહાસિક નિર્ણય બદલ ગેરકાયદેસર કોલોનીઓ અને રેસિડેન્ટ વેલ્ફર એસોસિએશન્સ ઓફ દિલ્હીનાં સભ્યોએ આજે પ્રધાનમંત્રીનું સન્માન કર્યું હતું.