પ્રધાનમંત્રીએ રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

October 29th, 07:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને પીએમએનઆરેફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ તમિલનાડુના તિરુપથુરમાં માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

September 11th, 07:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુપથુરમાં માર્ગ દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ દુ:ખદ ચમોલી વિદ્યુત દુર્ઘટનાના પીડિતો માટે એક્સ ગ્રેશિયાની જાહેરાત કરી

July 19th, 09:51 pm

પીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી: ચમોલીમાં દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના ધુલેમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

July 04th, 11:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000ની સહાય જાહેરાત કરી હતી.

PM condoles loss of lives due to a road accident in Fatehpur, Uttar Pradesh

May 16th, 09:38 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a road accident in Fatehpur district of Uttar Pradesh. Shri Modi has announced an ex-gratia from the Prime Minister's National Relief Fund (PMNRF) for the victims.

પ્રધાનમંત્રી શ્રીએ ચંદૌસી અને સિકંદરાબાદના પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

March 17th, 09:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદૌસી અને સિકંદરાબાદના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ પૂંચમાં અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

September 14th, 04:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂંચમાં એક માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના તુમાકુરુ જિલ્લામાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

August 25th, 11:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમાકુરુ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ધારમાં બસ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

July 18th, 02:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે.

મુંબઈમાં ઈમારત ધરાશાયી થતા લોકોનાં મૃત્યુથી પીએમ દુઃખી

June 28th, 10:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં મકાન ધરાશાયી થવાથી ભોગ બનેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના હુબલીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

May 24th, 06:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી પ્રધાનમંત્રી શ્રીએ રૂ. 2 લાખની મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. આપવાની ઘોષણા કરી છે.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં કારખાનામાં થયેલી દુ:ખદ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

February 22nd, 02:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ફેક્ટરી દુર્ઘટનામાં થયેલી દુ:ખદ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ચંપાવતમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

February 22nd, 12:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચંપાવતમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ભોગ બનનારા લોકો માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય જાહેર કરી

November 28th, 06:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા એ દરેકના નજીકના પરિજન માટે પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે, જ્યારે પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મધ્ય પ્રદેશના લાભાર્થીઓ સાથે પરામર્શ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 07th, 10:55 am

મધ્ય પ્રદેશના રાજયપાલ અને મારા ખૂબ જૂના પરિચિત શ્રી મંગુભાઈ પટેલ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે અને જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે વિતાવી દીધુ છે એવા મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રીમાન મંગુભાઈ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ, રાજય સરકારના અન્ય તમામ મંત્રીગણ, સંસદગણ, ધારાસભ્ય સાથીઓ, અને મધ્ય પ્રદેશના અલગ અલગ ભાગમાંથી જોડાયેલા મારા તમામ બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

August 07th, 10:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આયોજના અંગે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી રાજ્યમાંપાત્રતા ધરાવતી એકપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ના રહી જાય. રાજ્ય દ્વારા7 ઑગસ્ટ 2021ના દિવસને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાંઅંદાજે 5 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું

July 28th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ

July 25th, 07:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રીએ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યેક લોકોના નજીકના સ્વજનને રૂ. 2 લાખ અને પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000ની આર્થિક સહાય આપવાની ઘોષણા પણ કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ જલગાંવ માર્ગ અકસ્માતના મૃતકો માટે સહાય મંજૂર કરી

February 15th, 04:03 pm

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટેની સહાય મંજૂર કરી છે.

પ્રધાનમંત્રીએ મુરાદાબાદ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે સહાયને મંજૂરી આપી

January 31st, 05:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિ દરેકને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.