પ્રધાનમંત્રીએ PM CARES ફંડના ટ્રસ્ટી મંડળની બેઠકની અધ્યક્ષતા કરી
September 21st, 11:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20.09.2022ના રોજ PM CARES ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:01 am
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રાજેન્દ્રજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી જયરામ ઠાકુરજી, પ્રદેશ અધ્યક્ષ, અમારા જૂના સાથી શ્રીમાન સુરેશજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીદારો, સાંસદો, ધારાસભ્યો, હિમાચલના તમામ જનપ્રતિનિધિઓ. આજનો દિવસ મારાં જીવનનો એક ખાસ દિવસ પણ છે અને તે ખાસ દિવસે મને આ દેવભૂમિને વંદન કરવાનો મોકો મળે, એનાથી મોટું જીવનનું સૌભાગ્ય શું હોઇ શકે છે. આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.PM addresses ‘Garib Kalyan Sammelan’ in Shimla
May 31st, 11:00 am
Prime Minister Narendra Modi addressed ‘Garib Kalyan Sammelan’ in Shimla, Himachal Pradesh. The Prime Minister said that the welfare schemes, good governance, and welfare of the poor (Seva Sushasan aur Gareeb Kalyan) have changed the meaning of government for the people. Now the government is working for the people, he added.Maa Bharati is with all of you: PM Modi at launch of PM-CARES for Children Scheme
May 30th, 10:31 am
Releasing the benefits under PM-CARES for Children Scheme, PM Modi said, It is a small effort to reduce the difficulties of such corona affected children who lost both their parents. PM-CARES for children is also a reflection of the fact that every countryman is with you with the utmost sensitivity.”PM releases benefits under PM CARES for Children Scheme
May 30th, 10:30 am
Releasing the benefits under PM-CARES for Children Scheme, PM Modi said, It is a small effort to reduce the difficulties of such corona affected children who lost both their parents. PM-CARES for children is also a reflection of the fact that every countryman is with you with the utmost sensitivity.”PM to release benefits under PM CARES for Children Scheme on 30 May
May 29th, 12:35 pm
Prime Minister Shri Narendra Modi will release benefits under the PM CARES for Children Scheme on 30 May 2022 at 10:30 AM via video conferencing. Prime Minister will transfer scholarships to school going children. A passbook of PM CARES for Children, and health card under Ayushman Bharat – Pradhan Mantri Jan Arogya Yojana will be handed over to the children during the programme.ગુજરાતમાં દિયોદરની બનાસ ડેરીમાં વિકાસ પ્રવૃત્તિઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 19th, 11:02 am
હવે તમારી માફી માંગીને શરૂઆતમાં મારે થોડું હિંદીમાં બોલવું પડશે, કારણ કે મિડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે તમે હિંદીમાં બોલશો તો સારૂં રહેશે, તેથી મને લાગ્યું કે બધુ નહીં તો તેમની થોડી વાતને માનવામાં આવે.પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલ ખાતે બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
April 19th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂ. 600 કરોડથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી પ્રોડક્ટ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. પ્રધાનમંત્રીએ બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મુખ્ય વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે.પીએમ કેર્સ હેઠળ સ્થાપવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટસ રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 07th, 11:59 am
ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ સેવા નિવૃત્ત ગુરમીત સિંહજી, યુવા ઊર્જાવાન અને ઉત્સાહી મુખ્યમંત્રી મારા મિત્ર-શ્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી અજય ભટ્ટજી, ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર શ્રી પ્રેમચંદ અગ્રવાલજી, ઉત્તરાખંડ સરકારમાં મંત્રી અને આજે જેમનો જન્મ દિવસ પણ છે તે ડો. ધનસિંહ રાવતજીને જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન. દેશના અનેક સ્થળેથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા રાજ્યોના મુખ્યમંત્રીગણ, લેફ્ટેનન્ટ ગવર્નર, રાજ્યોના અન્ય મંત્રીગણ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ પીએમ કેર્સ ભંડોળ હેઠળ સ્થાપવામાં આવેલા PSA ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા
October 07th, 11:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના ઋષિકેશમાં એઇમ્સ ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન પીએમ કેર્સ ભંડોળ હેઠળ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉભા કરવામાં આવેલા 35 પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ સાથે હવે દેશમાં તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ્સ નિયુક્ત થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીઓ તેમજ આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરના રોજ PM CARES હેઠળ સ્થાપિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે
October 06th, 02:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે AIIMS ઋષિકેશ, ઉત્તરાખંડમાં યોજાનારા કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે, દેશના તમામ જિલ્લાઓમાં હવે PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન્સ સ્કીમ
August 02nd, 05:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29 મે, 2021ના રોજ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ એવા બાળકોને મદદ કરવાનો હતો, જેમણે 11 માર્ચ, 2020થી શરૂ થયેલા ગાળા દરમિયાન કોવિડ-19 મહામારીમાં માતાપિતા બંને કે કાયદેસર સંરક્ષક કે દત્તક માતાપિતા કે જીવિત માતાપિતા ગુમાવી દીધા હોય. આ યોજનાનો આશય સાતત્યપૂર્ણ રીતે બાળકોની સઘન સારસંભાળ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે તથા તેમને હેલ્થ વીમાનું કવચ પ્રદાન કરવાનો, શિક્ષણ દ્વારા તેમને સક્ષમ બનાવવાનો અને 23 વર્ષની વય સુધી નાણાકીય મદદ સાથે આત્મનિર્ભર બનાવવા સહાય કરવાનો છે.પ્રધાનમંત્રીએ દેશભરમાં ઓક્સિજન પુરવઠો વધારવાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 09th, 01:10 pm
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દેશભરમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પ્રગતિ વિશે માહિતી આપી. દેશભરમાં ૧00૦૦થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે, જેમાં પીએમ કેર તેમજ વિવિધ મંત્રાલયો અને પીએસયુનું યોગદાન શામેલ છે.પીએમ કેર્સ દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કલ્યાણી ખાતે 250 બેડની 2 હંગામી કોવિડ હોસ્પિટલોની સ્થાપના
June 16th, 02:24 pm
પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ (પીએમ કેર્સ) ફંડ ટ્રસ્ટ દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કલ્યાણીમાં ડીઆરડીઓ દ્વારા 250 બેડની 2 હંગામી કોવિડ હોસ્પિટલો સ્થાપવા માટે રૂ. 41.62 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે, રાજ્ય સરકાર અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માળખાકીય સહયોગ પણ પૂરો પાડવામાં આવ્યો હતો.Government announces further measures to help families who lost the earning member due to Covid
May 29th, 08:06 pm
In addition to the measures announced under PM CARES for Children- Empowerment of Covid affected children, Government of India has announced further measures to help families who have lost the earning member due to Covid. They will provide pension to families of those who died due to Covid and an enhanced & liberalised insurance compensation.બાળકો માટે પીએમ કેર્સ - કોવિડથી અસરગ્રસ્ત બાળકોના સહકાર અને સશક્તીકરણ માટે કોવિડ અસરગ્રસ્ત બાળકોનું સશક્તીકરણ લોંચ
May 29th, 06:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જેમાં કોવિડને કારણે જે બાળકોએ તેમના વાલીઓ ગુમાવ્યા છે તેમના ટેકામાં હાથ ધરી શકાય તેવા પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.પીએમ કેર્સ મારફત ઑક્સિકેર સિસ્ટમ્સના 1.5 લાખ યુનિટ્સ મેળવાશે
May 12th, 06:24 pm
રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે.પ્રધાનમંત્રીએ તબીબી હેતુઓ માટે વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરી
May 02nd, 02:18 pm
ઑક્સિજનના પુરવઠા અને ઉપલબ્ધતાને વધારવા માટે નવીન ઉપાયો શોધવાના પોતાના નિર્દેશને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરવા એક મીટિંગની અધ્યક્ષતા કરી હતી.પીએમ કેર ફંડમાંથી એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્રાપ્ત કરાશે
April 28th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્રાપ્ત કરવા માટે પીએમ કેર્સ ફંડમાંથી મંજૂરી આપી છે.પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી દેશભરમાં જાહેર આરોગ્ય સ્થળોએ 551 પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થપાશે
April 25th, 12:27 pm
હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને ઉપલબ્ધ કરાવવામાં વેગ મળે તે માટે પ્રધાનમંત્રીના આદેશની દિશામાં આગળ વધવા દેશભરમાં જાહેર આરોગ્યના સ્થળો (હોસ્પિટલોમાં)એ મેડિકલ ઓક્સિજન જનરેશન (ઉત્પાદન) પ્લાન્ટ પ્રેસર સ્વિંગ એડસોર્પશન (પીએસએ) સ્થાપવા માટે ફંડની ફાળવણી માટે પીએમ કેર્સ ફંડે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો હતો કે આ પ્લાન્ટ શક્ય તેટલી ઝડપથી કાર્યરત થઈ જવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી દેશભરમાં જિલ્લા સ્તરે ઓક્સિજનના પુરવઠાની ઉપલબ્ધતામાં મોટો વેગ મળશે.