'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી
September 29th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.પ્રધાનમંત્રીનું COP-28 ખાતે 'ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ' પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં સંબોધન
December 01st, 07:22 pm
આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેમનું અહીં આવવું, અમારી સાથે થોડો સમય વિતાવવો અને તેમનો સહકાર મેળવવો એ પોતાનામાં જ મોટી વાત છે. UAE સાથે આ ઈવેન્ટનું સહ-આયોજન કરવાનો મને ઘણો આનંદ છે. આ પહેલમાં જોડાવા બદલ હું સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર-શોનનો પણ આભાર વ્યક્ત કરું છું.ગૃહ મંત્રાલયનું વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણની દિશામાં દરેકને પ્રેરણા આપશે: પ્રધાનમંત્રી
August 19th, 11:19 am
એક X પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહે માહિતી આપી હતી કે ગૃહ મંત્રાલયના 'અખિલ ભારતીય વૃક્ષારોપણ અભિયાન' હેઠળ, 40 મિલિયનમાં રોપા રોપવામાં આવ્યા છે. શ્રી શાહે તમામ CAPF ને પણ આ ઝુંબેશને પર્યાવરણના રક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.Despite hostilities of TMC in Panchayat polls, BJP West Bengal Karyakartas doing exceptional work: PM Modi
August 12th, 11:00 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in West Bengal via VC
August 12th, 10:32 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.માદક દ્રવ્યોના દુરૂપયોગ સામેના અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી
October 29th, 10:30 pm
પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી છે જેમાં વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા માટે તૈનાત CRPF ટુકડીએ 75,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યો હતો.આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે: વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન
July 31st, 11:30 am
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.પ્રધાનમંત્રીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
February 14th, 10:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ બંગબંધુ સમાધિ સ્થળ પર શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી
March 27th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે અહીં બકુલનું વૃક્ષ રોપ્યું હતું. તેમના સમકક્ષ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બહેન શેખ રેહાના પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે જોડાયા હતા.મન કી બાત 2.0ના 21મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.02.2021)
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.નવી દિલ્હીમાં વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 11:47 am
મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
June 22nd, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગ માટેની એક નવી કચેરી, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018
May 27th, 11:30 am
નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.ચેન્નાઈનાં કલાઇવનાર આરંગમમાં અમ્મા ટૂ વ્હિલર યોજનાનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
February 24th, 06:03 pm
સેલ્વી જયલલિતાની જન્મજયંતિનાં પ્રસંગે હું તેમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમને બધાને મારી શુભેચ્છાઓ. મને આજે તેમની એક સ્વપ્ન સમાન પરિયોજનાઓમાંની એક અમ્મા ટૂ વ્હીલર યોજના શરૂ કરવાની ખુશી છે. મને જણાવવામાં આવ્યું છે કે, અમ્માનાં 70મા જન્મદિવસે 70 લાખ છોડનું વાવેતર સમગ્ર તમિલનાડુમાં થશે. આ બંને પહેલો લાંબા ગાળે મહિલાઓનું સશક્તીકરણ કરશે અને પ્રકૃતિનું રક્ષણ કરશે.પ્રધાનમંત્રીએ હરિદ્વારમાં ઉમિયા ધામ આશ્રમનાં ઉદ્ઘાટનની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
October 05th, 10:01 am
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં આધ્યાત્મિક સંસ્થાઓ સામાજિક સુધારા માટેના કેન્દ્રો ધરાવે છે. તેમણે પ્રવાસનને ભારતની પ્રાચીન વિભાવના અને આધ્યાત્મિક પરંપરા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે ઉદ્ઘાટન થયેલો આશ્રમ હરિદ્વારમાં આવતાં યાત્રાળુઓને લાભ આપશે. તેમણે જણાવ્યું હતું કે, યાત્રા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણે યાત્રા મારફતે દેશનાં વિવિધ ભાગોની સંસ્કૃતિ અને રહેણીકરણીથી પરિચિત થઈએ છીએ. યાત્રા દ્વારા જ દેશના વિવિધ ભાગોના પરિચયમાં આવીએ છીએ, નહીતર જેને કદાચ આપણે ક્યારેય ન જોઈ-જાણી શક્યા હોત.સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ: વડાપ્રધાન મોદી
September 17th, 12:26 pm
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના ડભોઇ ખાતે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવેલા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે સંસ્થાનવાદને મજબૂત ટક્કર આપી હતી.સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમની આધારશીલા રાખી
September 17th, 12:25 pm
વડાપ્રધાન મોદીએ આજે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની ડભોઇ ખાતે આધારશીલા રાખી હતી. એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવતા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે અત્યંત મજબૂત સંસ્થાનવાદને મજબૂત લડાઈ આપી હતી.Social Media Corner 16 July 2017
July 16th, 07:40 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!PM મોદીની દ્રષ્ટિની પ્રશંસા કરતા સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
May 15th, 04:08 pm
આજે નર્મદા સેવા યાત્રા પ્રસંગે સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના વિકાસની PM નરેન્દ્ર મોદીની દ્રષ્ટિની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા શરુ કરાયેલી પહેલ દેશમાં પરિવર્તન લાવશે.