પુન:નિર્મિત જલિયાંવાલા બાગ સ્મારકની ઝલક
August 27th, 07:38 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 28 ઓગસ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારક ખાતે વિકસિત મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટ સંકુલને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી બહુવિધ વિકાસ પહેલને પણ પ્રદર્શિત કરશે.પ્રધાનમંત્રી 28 ઓગસ્ટે જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે
August 26th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ, 2021ના રોજ સાંજે 6.25 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારકમાં વિકસિત મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પરિસરને ઉન્નત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ અનેક વિકાસ પહેલોને પણ પ્રદર્શિત કરશે.લોકોએ તેમની યાદો પ્રધાનમંત્રી સાથે શેર કરી!
September 21st, 11:22 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ફોટાઓના રૂપમાં યાદો શેર કરવા કહ્યું હતું. હજારો લોકોએ તેમની યાદોને શેર કરી હતી. અહીં ભૂતકાળના કેટલાક આવા કાલાતીત ફોટા છે:Glimpses from the Prime Minister's Jammu & Kashmir visit
February 05th, 06:47 pm
Here are a few pictures from the Prime Minister's recent visit to Jammu and Kashmir. PM Modi visited Leh, Srinagar and Jammu, where he attended various programmes.