આસામમાં વિવિધ વિકાસ યોજનાઓની પહેલ હાથ ધરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 18th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’ નો શુભારંભ કર્યો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો
February 18th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 18 ફેબ્રુઆરીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને બે પૂલોના બાંધકામનો શિલાન્યાસ કરશે
February 16th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને ધુબરી ફુલબરી પુલનો શિલાન્યાસ કરશે તેમજ મજુલી પુલના બાંધકામ માટે ભૂમિપૂજન કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી; બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આસામના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.Elections in Meghalaya are about freeing the state from scams of Congress: PM Modi
February 22nd, 04:34 pm
Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Phulbari, Meghalaya. PM Modi thanked people of the state for coming out in large numbers, he said that the enthusiasm and support that people of Meghalaya towards the BJP is overwhelming.વડાપ્રધાન મોદીએ ફૂલબારી, મેઘાલયમાં જાહેરસભા સંબોધિત કરી
February 22nd, 04:33 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફૂલબારી, મેઘાલયમાં એક જંગી જાહેરસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાજ્યના લોકોનો આટલી મોટી સંખ્યામાં આવવા બદલ આભાર માન્યો હતો, તેમણે કહ્યું કે ભાજપ પ્રત્યે મેઘાલયના લોકોનો ઉત્સાહ અને ટેકો જબરદસ્ત છે.