પ્રધાનમંત્રીની વિયેતનામના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના મહાસચિવ સાથે મુલાકાત
September 24th, 12:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2024 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટ અંતર્ગત ન્યૂયોર્કમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામના સમાજવાદી પ્રજાસત્તાકના ગણરાજ્યના પ્રમુખ મહામહિમ શ્રી ટો લામ સાથે મુલાકાત કરી.વિયેતનામના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અખબારી નિવેદન (01 ઑગસ્ટ, 2024)
August 01st, 12:30 pm
હું ભારતમાં પ્રધાનમંત્રી ફામ મિંગ ચિંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીની વિયેતનામના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 20th, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ શ્રી ફામ મિન્હ ચિન્હ, વિયેતનામના પ્રધાનમંત્રી સાથે 20 મે 2023 ના રોજ હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં મુલાકાત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
July 10th, 01:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના પ્રધાનમંત્રી તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ જ રહેશે અને બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે.