બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 11:50 am
આ સમયે આપણે બધાની નજર તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ પર ટકેલી છે. ઘણા દુઃખદ મૃત્યુ અને વ્યાપક નુકસાનના અહેવાલો છે. તુર્કીની આસપાસના દેશોમાં પણ નુકસાન થવાની આશંકા છે. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પીડિતો સાથે છે. ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું
February 06th, 11:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ગણવેશ રિસાયકલ કરાયેલી પીઇટી બોટલમાંથી બનાવવામાં આવે છે. તેમણે ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને પણ સમર્પિત કર્યું હતું અને તેની વ્યાવસાયિક શરૂઆતને લીલી ઝંડી આપી હતી.Bhavnagar is emerging as a shining example of port-led development: PM Modi
September 29th, 02:32 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.PM Modi lays foundation stone & dedicates development projects in Bhavnagar, Gujarat
September 29th, 02:31 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.પ્રધાનમંત્રી મોદીની હ્યુસ્ટનમાં ઉર્જા ક્ષેત્રના અગ્રણી સીઇઓ સાથે મુલાકાત
September 22nd, 08:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં ઉર્જા ક્ષેત્રના અગ્રણી સીઇઓ સાથે ફળદાયી વાટાઘાટો કરી હતી. તેઓએ ઉર્જા ક્ષેત્રમાં તકોનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી ટેલુરિયન અને પેટ્રોનેટ એલએનજી વચ્ચે એમઓયુ ના સાક્ષી બન્યા હતા.પ્રધાનમંત્રીની વ્લાદિવોસ્તોકની મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો/સંધિઓની યાદી
September 04th, 04:49 pm
પ્રધાનમંત્રીની વ્લાદિવોસ્તોકની મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો/સંધિઓની યાદીવડાપ્રધાન મોદીએ ખુર્દા ઓડીશામાં એક જાહેરસભાને સંબોધિત કરી
December 24th, 02:36 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખુર્દા ઓડીશામાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ સરકારનો મુદ્રાલેખ ઓડીશામાં રાજ્યના સાર્વત્રિક વિકાસને સુનિશ્ચિત કરવાનું છે.નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 9માં સીજીડી બોલી તબક્કા અંતર્ગત શહેરી ગેસ વિતરણ (સીજીડી)ના કાર્યારંભના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 22nd, 04:25 pm
મંચ પર ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાનજી, ડૉક્ટર હર્ષવર્ધનજી, ટેકનોલોજીના માધ્યમથી દેશના જુદા-જુદા ભાગોમાં જોડાયેલા તમામ મહાનુભવો, આજની બોલી પ્રક્રિયામાં સામેલ થઇ રહેલા ઉદ્યમીગણ અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ શહેરમાં ગેસ-વિતરણનાં નવમા રાઉન્ડનું કામ શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો
November 22nd, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે શહેરમાં ગેસ વિતણ (સીજીડી)નાં નવમા રાઉન્ડની કામગીરી શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. એમણે સીજીડી બોલીનાં 10માં રાઉન્ડની શરૂઆત પણ કરાવી હતી.પ્રધાનમંત્રી 30 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
September 29th, 02:46 pm
પ્રધાનમંત્રી આણંદમાં આધુનિક ફૂડ પ્રોસેસિંગ સુવિધાઓનું ઉદઘાટન કરશે, જેમાં અમૂલનો અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ સામેલ છે. પ્રધાનમંત્રી આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ અને મુજકુવા ગામમાં સોલર કો-ઓપરેટિવ સોસાયટીનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આણંદ અને ખાત્રજમાં અમૂલની ઉત્પાદન સુવિધાઓનું વિસ્તરણ કરવા ભૂમિપૂજન કરશે. તેઓ જનસભાને સંબોધિત કરશે.ભારત અને રશિયા વચ્ચે અનૌપચારિક સંમેલન
May 21st, 10:10 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 મે 2018ના રોજ રશિયાના સોચી શહેર ખાતે તેમની સૌપ્રથમ અનૌપચારિક મુલાકાત યોજી હતી. આ સંમેલનથી બંને નેતાઓને ભારત અને રશિયા વચ્ચેના ઉચ્ચસ્તરીય રાજકીય આદાન-પ્રદાનની પરંપરા જાળવીને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર તેમની મૈત્રી વધુ ગાઢ બનાવવાની અને એકબીજાના વિચારોની આપ-લે કરવાની તક મળી.વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા
October 09th, 02:26 pm
વડાપ્રધાને સમગ્ર વિશ્વમાંથી આવેલા તેલ અને ગેસ CEO સાથે ચર્ચા કરી હતી. બાયોમાસ ઉર્જા પર ધ્યાન દોરતા તેમણે પૂર્વ ભારતમાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સંપર્કની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત સ્વચ્છ અને વધારે ઇંધણ કાર્યક્ષમ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેના લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોને સીધા મળવા જોઈએ જેમાં સૌથી ગરીબ લોકો સૌથી મહત્ત્વના છે.