નવી દિલ્હીમાં CIIની પોસ્ટ બજેટ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 03:44 pm
CIIના પ્રમુખ શ્રી સંજીવ પુરીજી, અહીં ઉપસ્થિત તમામ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સાથીઓ, સિનિયર ડિપ્લોમેટ્સ, તમામ ઉદ્યોગ અને વ્યવસાયિક સહયોગીઓ જેઓ VCs દ્વારા દેશના વિવિધ ખૂણામાંથી આપણી સાથે જોડાયેલા છે, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'જર્ની ટુવર્ડ વિકસિત ભારતઃ એક પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
July 30th, 01:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ વિકાસ માટે સરકારની વિશાળ દ્રષ્ટિ અને ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા પ્રસ્તુત કરવાનો છે. ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય અને થિંક ટેન્ક્સમાંથી 1000થી વધુ સહભાગીઓએ આ પરિષદમાં રૂબરૂ હાજરી આપી હતી, જ્યારે ઘણા લોકો દેશ અને વિદેશમાં વિવિધ સીઆઈઆઈ કેન્દ્રોથી જોડાયા હતા.રાષ્ટ્રીય પોલાદ નીતિ 2017ને મંજુરી આપતું કેબીનેટ
May 03rd, 08:16 pm
કેબિનેટે રાષ્ટ્રીય પોલાદ નીતિ 2017ને મંજુરી આપી છે જે સરકારની દુરંદેશીનું ધ્યાન રાખીને પોલાદ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તે પ્રાદેશિક પોલાદની ખપત વધારવા માટે કાર્ય કરશે અને ઉચ્ચ કોટીના પોલાદનું નિર્માણ નિર્ધારિત કરીને તકનીકી રીતે અદ્યતન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પોલાદ ઉદ્યોગનું નિર્માણ કરશે.ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપલ) દહેજમાં ઔદ્યોગિક બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
March 07th, 03:55 pm
PM Narendra Modi today visited of Central Control Room of ONGC Petro Additions Limited. At an industry meet, Shri Modi spoke at length how Dahej SEZ region was being upgraded to benefit the entire nation.