પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી વ્યક્તિઓને નોમિનેટ કરવા અપીલ કરી
September 09th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી
March 21st, 10:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી હતી જેમાં જીવનના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.મધ્ય પ્રદેશના ભોપાલમાં જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 01:05 pm
મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલ જી, જેમણે તેમનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે હોમી દીધું છે. તેઓ જીવનભર આદિવાસીઓના જીવન માટે સામાજિક સંગઠનના રૂપમાં, સરકારના મંત્રી તરીકે એક સમર્પિત આદિવાસીઓના સેવકના રૂપમાં રહ્યા છે. અને મને ગર્વ છે કે મધ્ય પ્રદેશના પ્રથમ આદિવાસી રાજ્યપાલ, જેનો શ્રેય શ્રી મંગુભાઈ પટેલના ખાતામાં જાય છે.જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં જનજાતિય સમુદાયના કલ્યાણ માટે પ્રધાનમંત્રીએ બહુવિધ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી
November 15th, 01:00 pm
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં જનજાતિય સમુદાયના કલ્યાણ માટે બહુવિધ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે. તેમણે મધ્ય પ્રદેશમાં ‘રેશન આપકે ગ્રામ’ યોજના લોન્ચ કરી હતી. તેમણે મધ્ય પ્રદેશ સિકલ સેલ મિશની શરૂઆત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું શિલારોપણ પણ કર્યું છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી, ડો. વિરેન્દ્ર કુમાર, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીઓ શ્રી પ્રહલાદ એસ. પટેલ, શ્રી ફગ્ગન સિંહકુલસ્તે અને ડૉ. એલ. મુરુગન આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીજીની ભેટ માટે આભાર વ્યક્ત કર્યો
November 11th, 10:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર (જનતાનો પદ્મ) વિજેતા દુલારી દેવીજીની ભેટ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ જનતાને પીપલ્સ પદ્મ માટે પ્રેરણારૂપ લોકોને નામાંકિત કરવા માટે કહ્યું
July 11th, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.