અરુણાચલ પ્રદેશના લોકોની દેશભક્તિ રાજ્યના જીવંત સાંસ્કૃતિક વારસામાં પ્રતિબિંબિત થાય છે: પીએમ નરેન્દ્ર મોદી
August 13th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગના સેપ્પામાં #હરઘર તિરંગા યાત્રા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે અરુણાચલ પ્રદેશના જીવંત સાંસ્કૃતિક વારસામાં દેશભક્તિ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 28th, 10:34 pm
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
June 13th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
September 22nd, 06:16 pm
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી શ્રીએ સરકારી માધ્યમિક શાળા, જંગ, અરુણાચલ પ્રદેશને તેની જાળવણી માટે અભિનંદન આપ્યા
October 04th, 04:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની જંગની સરકારી માધ્યમિક શાળાની સારી જાળવણી બદલ આનંદ વ્યક્ત કર્યો છે.અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 15th, 12:38 pm
જ્યારે હિન્દુસ્તાનને ઉગતા સુરજ તરફ જોવું હોય છે, સૂર્યોદયને જોવો હોય છે, તો સમગ્ર ભારતને પોતાનું મુખ સૌથી પહેલા અરૂણાચલની તરફ ફેરવવું પડે છે. આપણો આખો દેશ સવા સો કરોડ દેશવાસીને – સૂર્યોદયનાં દર્શન કરવા હોય તો અરૂણાચલની તરફ નજર કર્યા વિના થઇ જ શકતા નથી અને જે અરૂણાચલમાંથી અંધકાર દુર થાય છે, પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહિયાં વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે જે ભારતને રોશન કરવા માટે કામમાં આવશે.પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું
February 15th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.ઉત્તરપુર્વી રાજ્યોની પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરતા વડાપ્રધાન મોદી; મુખ્યમંત્રીઓ સાથેની બેઠકોની અધ્યક્ષતા કરી
August 01st, 01:19 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપુર્વી રાજ્યોની પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખંડુ, નાગાલેંડના મુખ્યમંત્રી ટીઆર ઝેલીયાંગ, મણીપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંઘ સાથેની બેઠકોની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીએ ઉત્તરપૂર્વનાં વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ પર ચિંતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી
July 12th, 04:29 pm
વડાપ્રધાન મોદીએ ઉત્તરપૂર્વના વિવિધ ભાગોમાં પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિ પર પોતાની પીડા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કરેલી સળંગ ટ્વીટ દ્વારા કહ્યું હતું કે, “ઉત્તરપૂર્વમાં પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિથી હું પીડિત છું. જે લોકો આ પૂરથી અસરગ્રસ્ત થયા છે તેમના દુઃખમાં હું સહભાગી છું. સમગ્ર દેશ આ સમયે ઉત્તરપૂર્વના લોકો સાથે ઉભો છે. કેન્દ્ર પરિસ્થિતિને થાળે પાડવા માટે તમામ મદદ કરવાની ખાતરી આપે છે.”