સ્પેન સરકારના પ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારત-સ્પેનનું સંયુક્ત નિવેદન (28-29 ઓક્ટોબર, 2024)
October 28th, 06:32 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના પ્રમુખ, શ્રી પેડ્રો સાંચેઝે 28-29 ઓક્ટોબર, 2024ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી. આ રાષ્ટ્રપતિ સાંચેઝની ભારતની પ્રથમ મુલાકાત હતી અને સ્પેન સરકારના રાષ્ટ્રપતિ 18 વર્ષ પછી ભારતની મુલાકાતે છે. તેમની સાથે પરિવહન અને સસ્ટેનેબલ મોબિલિટી મંત્રી અને ઉદ્યોગ અને પર્યટન મંત્રી અને ઉચ્ચ સ્તરીય અધિકારી અને વેપારી પ્રતિનિધિમંડળ પણ હતું.નિષ્કર્ષોની યાદીઃ સ્પેન સરકારના પ્રમુખ મહામહિમ શ્રી પેડ્રો સાન્ચેઝની ભારતની મુલાકાત (28-29 ઓક્ટોબર, 2024)
October 28th, 06:30 pm
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી બનાવવામાં આવેલા વડોદરામાં સી 295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું સંયુક્ત ઉદઘાટન.પીએમ 28મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 26th, 03:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યાની આસપાસ સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વડોદરાથી અમરેલીની મુલાકાત લેશે, જ્યાં બપોરે 2:45 વાગ્યે તેઓ અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. વધુમાં બપોરે લગભગ 3 વાગ્યે તેઓ લાઠી, અમરેલી ખાતે 4,800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી શ્રીએ પેડ્રો સાંચેઝને સ્પેનના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા
November 17th, 06:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેડ્રો સાંચેઝને સ્પેનના વડાપ્રધાન તરીકે પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમત્રી શ્રીએ G20 સમિટમાં પહોંચેલા નેતાઓનું સ્વાગત કર્યું
September 08th, 08:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9મી અને 10મી સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટ માટે આવનાર નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી
February 15th, 08:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્પેનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી.પ્રધાનમંત્રીએ ભારતની G-20 પ્રેસિડન્સી માટે સમર્થન આપવા બદલ વૈશ્વિક નેતાઓ પ્રત્યે કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કર્યો
December 05th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G-20 પ્રેસિડન્સીને સમર્થન આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો છે.રોમમાં જી20 શિખર સંમેલનની પૃ્ષ્ઠભૂમિમાં સ્પેનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક
October 31st, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2021ના રોજ રોમમાં જી20 શિખર સંમેલન પ્રસંગે સ્પેનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી હતી.