પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયનસુપરના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી પોલ શ્રોડર સાથે મુલાકાત
May 23rd, 09:01 am
પ્રધાનમંત્રીએ વિશ્વમાં વિદેશી રોકાણો માટે સૌથી વધુ પસંદગીની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતના ઓળખપત્રોને પ્રકાશિત કર્યા અને ઓસ્ટ્રેલિયનસુપરને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું.