યોગ થી આયુર્વેદ ભારતીયો આપણા વારસા પ્રત્યે ગર્વ અનુભવે છે: PM મોદી
May 03rd, 01:31 pm
PM નરેન્દ્ર મોદીએ હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયુટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક જાહેરસભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે તેમને ભારતના લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓને તેમણે પોતાની ઉર્જાના સ્તોત્ર ગણાવ્યા હતા. તેમણે સ્વચ્છતાને નિવારક આરોગ્યનું એક મહત્ત્વનું પાસું ગણાવ્યું હતું. શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ગંદકી મુક્ત વાતાવરણ ગરીબોને સૌથી વધારે લાભ કરાવે છે.ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં PMએ પૂજા કરી, પતંજલિ રીસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
May 03rd, 01:30 pm
PM નરેન્દ્ર મોદીએ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયુટ નું ઉદ્ઘાટન કર્યું હતું. એક સભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે તેમણે ભારતના લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમને જ તેઓએ પોતાની ઉર્જાનો સ્તોત્ર ગણાવ્યા હતા."બાબા રામદેવે કહ્યું, PM મોદી રાષ્ટ્ર ઋષિ છે "
May 03rd, 12:27 pm
યોગગુરુ બાબા રામદેવે આજે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ વડાપ્રધાન પર ગર્વ કરે છે. PMને રાષ્ટ્ર ઋષિ કહીને સન્માનિત કરતા બાબા રામદેવે કહ્યું, “PM નરેન્દ્ર મોદી અ રાષ્ટ્ર ગૌરવ અને વિશ્વ વિનાયક છે જેમણે ભારતને વિશ્વ મંચ પર ગૌરવાન્વિત કર્યું છે.”