નવી દિલ્હીમાં નેશનલ ટેક્નોલોજી ડે પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
May 11th, 11:00 am
આજે, 11 મે, ભારતના ઇતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આજે ભારતના વૈજ્ઞાનિકોએ પોખરણમાં તે સિદ્ધિ હાંસલ કરી હતી, જેનાથી ભારત માતાના દરેક બાળકને ગર્વ થયો હતો. હું એ દિવસ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા, ભારતે માત્ર તેની વૈજ્ઞાનિક ક્ષમતા જ સાબિત કરી નથી, પરંતુ ભારતના વૈશ્વિક કદને પણ એક નવી ઊંચાઈ આપી છે. અટલજીના પોતાના શબ્દોમાં કહીએ તો અમે અમારા મિશનમાં ક્યારેય રોકાયા નથી. કોઈપણ પડકાર સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તમામ દેશવાસીઓને નેશનલ ટેકનોલોજી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણી કરવા એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
May 11th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રધાનમંત્રીના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે.બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 04:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો
November 01st, 03:54 pm
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી
November 01st, 02:55 pm
પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.એનડીએ બિહારમાં "ડબલ-ડબલ યુવરાજ"ને હરાવશેઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 10:50 am
પ્રધાનમંત્રી મોદીએ છપરામાં વિધાનસભાની એક ચૂંટણીને સંબોધન કરતાં મહાગઠબંધનને નિશાન બનાવ્યું હતું અને લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે “સ્વાર્થી” પરિબળોથી સલામત અંતર જાળવવા અપીલ કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સંકેત મળ્યાં છે કે, એનડીએ બિહારમાં સત્તામાં પુનરાગમન કરશે.ટાઈમ્સ નાઉ સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 12th, 07:32 pm
હું ટાઈમ્સ નાઉ જૂથના તમામ દર્શકો, કર્મચારીઓ, ફિલ્ડ અને ડેસ્કના તમામ પત્રકારો, કેમરા અને લોજિસ્ટિક સાથે જોડાયેલ પ્રત્યેક સાથીને આ સંમેલન માટે અભિનંદન આપું છું.ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં પ્રધાનમંત્રીનું મુખ્ય સંબોધન
February 12th, 07:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા આયોજિત ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં મુખ્ય સંબોધન કર્યું હતું.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:53 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:52 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”Upcoming elections are about electing a strong government that puts the welfare of its people first: PM Modi
April 09th, 02:31 pm
Beginning his election campaigning in the state, Prime Minister Narendra Modi addressed two major rallies in Chitradurga and Mysuru in Karnataka today.Karnataka stands firmly with ‘Chowkidar’: PM Modi in Karnataka
April 09th, 02:30 pm
Beginning his election campaigning in the state, Prime Minister Narendra Modi addressed two major rallies in Chitradurga and Mysuru in Karnataka today.UDAN has immensely helped to boost air connectivity in India: PM Modi
January 30th, 01:30 pm
Inaugurating the new terminal building of Surat Airport, PM Narendra Modi reiterated the Centre’s commitment to enhance ease of living as well as ease of doing business in the country. Highlighting NDA government’s focus on strengthening infrastructure and connectivity, the PM said that due to the UDAN Yojana, citizens were being benefitted as several airports were either being upgraded or extended throughout the country.આજે પ્રધાનમંત્રી સુરતમાં
January 30th, 01:30 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત લીધી હતી. તેમણે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો, જે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જોડાણ અને સમૃદ્ધિને વેગ આપશે.તમિલનાડુનાં મદુરાઈમાં એઈમ્સના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 11:55 am
મીનાક્ષી સુંદરેશ્વર મંદિર માટે સુવિખ્યાત નામ અને એક એવું સ્થળ છે કે જે ભગવાન શિવના દિવ્ય આશીર્વાદથી જેનું નામ પડ્યું છે, એવા સ્થળ, મદુરાઈમાં આવીને આજે હું ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.મદુરાઈમાં એઇમ્સની સાથે બ્રાન્ડ એઇમ્સ હવે દેશનાં દરેક ખૂણામાં ફેલાઈ ગઈ છેઃ પ્રધાનમંત્ર
January 27th, 11:54 am
તમિલનાડુનાં મદુરાઈ અને એની આસપાસનાં ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલા સ્વરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં એઇમ્સનો શિલાન્યાસ કર્યો હતો તથા અનેક યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.It is only the Bharatiya Janata Party, which is democratic in its functioning: PM Modi
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.PM Modi interacts with BJP Karyakartas from Baramati, Gadchiroli, Hingoli, Nanded & Nandurbar
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.