PM Modi attends India Today Conclave 2024
March 16th, 08:00 pm
Addressing the India Today Conclave, PM Modi said that he works on deadlines than headlines. He added that reforms are being undertaken to enable India become the 3rd largest economy in the world. He said that 'Ease of Living' has been our priority and we are ensuring various initiatives to empower the common man.નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 27th, 05:00 pm
એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું
January 27th, 04:30 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ એનસીસી કેડેટ તરીકે પોતે એનસીસી કેડેટ તરીકે એનસીસી કેડેટની વચ્ચે જ્યારે તેઓ ઉપસ્થિત હોય છે, ત્યારે તેમની યાદોને યાદ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ વચ્ચે ઉપસ્થિત રહેવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર પ્રદર્શિત થાય છે. તેમણે દેશનાં વિવિધ ભાગોનાં કેડેટ્સની હાજરીનું અવલોકન કર્યું હતું. તેમણે એનસીસીનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ નવી શરૂઆતનો સંકેત છે. તેમણે વાયબ્રન્ટ વિલેજ યોજના હેઠળ સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરહદી વિસ્તારોના ગામોના 400થી વધુ સરપંચો અને દેશભરના સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓની હાજરીની પણ નોંધ લીધી હતી.બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 04:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો
November 01st, 03:54 pm
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી
November 01st, 02:55 pm
પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.એનડીએ બિહારમાં "ડબલ-ડબલ યુવરાજ"ને હરાવશેઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 10:50 am
પ્રધાનમંત્રી મોદીએ છપરામાં વિધાનસભાની એક ચૂંટણીને સંબોધન કરતાં મહાગઠબંધનને નિશાન બનાવ્યું હતું અને લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે “સ્વાર્થી” પરિબળોથી સલામત અંતર જાળવવા અપીલ કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સંકેત મળ્યાં છે કે, એનડીએ બિહારમાં સત્તામાં પુનરાગમન કરશે.Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનું ઉદઘાટન કર્યુ
January 22nd, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.વારાણસી, ઉત્તરપ્રદેશમાં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમલેન–2019ના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 22nd, 11:02 am
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.વડાપ્રધાન મોદીએ કન્યાકુમારી, કોઇમ્બતુર, નીલગીરી, નમક્કલ અને સેલમના પક્ષના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
December 15th, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. આ વિડીયો ચર્ચા વડાપ્રધાનની બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથેની અસંખ્ય ચર્ચાઓમાંથી એક હતી.વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં 'કામદાર કી સરકાર' નું આહવાન કર્યું
November 18th, 03:25 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની બીજી મહત્ત્વની રેલીમાં મધ્ય પ્રદેશના છિંદવાડામાં ટેકેદારોના વિશાળ સમુહને સંબોધિત કર્યો હતો. તેમની છત્તીસગઢ ખાતેની અન્ય રેલીની માફક વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનની શરૂઆત કોંગ્રેસ પાર્ટી પર તેના પેઢીઓથી કરવામાં આવેલા કુશાસન અને ખરાબ કાર્યો પર તીખા હુમલાથી કરી હતી.સોશિયલ મીડિયા કોર્નર 9 જુલાઈ 2018
July 09th, 06:58 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 5 જુલાઈ 2018
July 05th, 07:10 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 14 જૂન 2018
June 14th, 07:38 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 10 મે 2018
May 10th, 07:51 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!જૉર્ડનના રાજાની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા સમજૂતી કરારો/એમઓયુની યાદી (માર્ચ 01, 2018)
March 01st, 05:07 pm
જૉર્ડનના રાજાની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા સમજૂતી કરારો/એમઓયુની યાદી (માર્ચ 01, 2018)સોશિયલ મીડિયા કોર્નર 28 ફેબ્રુઆરી 2018
February 28th, 08:04 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 19 ફેબ્રુઆરી 2018
February 19th, 08:04 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!