BJP made a separate ministry & increased budget for the welfare of Adivasis: PM Modi
November 22nd, 09:15 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.PM Modi Addresses public meetings in Sagwara and Kotri, Rajasthan
November 22nd, 09:05 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.BJP will enable development, eliminate corruption, empower women in Rajasthan: PM Modi
November 18th, 11:49 am
Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed a triumphant Vijay Sankalp Sabha in Bharatpur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”PM Modi addresses triumphant Vijay Sankalp Sabha in Bharatpur and Nagaur, Rajasthan
November 18th, 11:04 am
Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed triumphant Vijay Sankalp Sabhas in Bharatpur and Nagaur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”પ્રધાનમંત્રીએ નર્મદા નદી પરના બેરેજનું ભૂમિપૂજન કર્યું, ભરુચમાં જનસભાને સંબોધન કર્યું
October 08th, 03:15 pm
આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.સ્વચ્છતા એ ગરીબોની સેવા કરવાનો એક માર્ગ છે
September 23rd, 10:24 am
વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાં પશુધન મેળામાં ભાગ લીધો હતો અને PMAY લાભાર્થીઓને સર્ટીફીકેટ વહેંચ્યા હતા. તેમણે શહેનશાહપુર ગામમાં સ્વચ્છતા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.વડાપ્રધાને સ્વચ્છતા શ્રમદાન કર્યું, પશુધન આરોગ્ય મેળાની મુલાકાત લીધી, શહેનશાહપુર,વારાણસી ખાતે સભા સંબોધી
September 23rd, 10:23 am
વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાં પશુધન આરોગ્ય મેળાની મુલાકાત લઈને સર્ટીફીકેટો વહેંચ્યા હતા. તેમણે શહેનશાહપુર ગામમાં સ્વચ્છતા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત લેશે, કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ લોંચ કરશે
September 21st, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ તેમનાં સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે.આ ગાળામાં પ્રધાનમંત્રીનાં કાર્યક્રમો માળખાગત સેવાઓ, રેલવે, ટેક્સટાઇલ્સ, નાણાકીય સમાવેશીકરણ, પર્યાવરણ અને સાફસફાઈ, પશુ સંવર્ધન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જેવા વિવિધ પાસાંઓને આવરી લેશે.