પ્રધાનમંત્રીએ પાસલા કૃષ્ણા ભારતીના નિધન પર શોક વ્યક્ત કર્યો

March 23rd, 11:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાસલા કૃષ્ણા ભારતીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, તેઓ એક સમર્પિત ગાંધીવાદી હતાં જેમણે મહાત્મા ગાંધીના આદર્શો દ્વારા રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.