અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ યોજાયો

February 09th, 03:38 pm

અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે સમજૂતી કરાર [MoU] પર હસ્તાક્ષર કરવા માટે 9 ફેબ્રુઆરી 2021ના રોજ VTC પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ MoU પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડૉ. હામીદ અશરફ ઘનીની ઉપસ્થિતિમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી હનીફ અતમરે હસ્તાક્ષર કર્યા હતા.

અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ સાથે શાહતૂત બંધ અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર પ્રસંગે યોજાયેલા વર્ચ્યુઅલ સેરીમની પ્રસંગે પ્રધાનમંત્રીની ટીપ્પણીનો મૂળપાઠ

February 09th, 02:27 pm

અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે સમજૂતી કરાર [MoU] પર હસ્તાક્ષર કરવા માટે 9 ફેબ્રુઆરી 2021ના રોજ VTC પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ MoU પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડૉ. હામીદ અશરફ ઘનીની ઉપસ્થિતિમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી હનીફ અતમરે હસ્તાક્ષર કર્યા હતા.

Highlights of PM Modi's historic address at Afghanistan's Parliament

December 27th, 03:46 pm



India-Afghanistan ties are as ancient as history: PM Narendra Modi

December 25th, 11:50 am