પ્રધાનમંત્રી શ્રી 23મી સપ્ટેમ્બરે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
September 21st, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.7 ઓક્ટોબર, 2018ના રોજ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 07th, 02:01 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, શ્રીમતી બેબી રાની મૌર્યાજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા તમામ સહયોગી, પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન ત્રિવેન્દ્ર સિંહજી રાવત, ઉત્તરાખંડ મંત્રીમંડળના તમામ સભ્યો, સિંગાપોરના સૂચના પ્રસારણ મંત્રી શ્રી એસ. ઈશ્વરનજી, જાપાન અને ચેક રિપબ્લિકના રાજદૂત, દેશ વિદેશથી પધારેલા તમામ ઉદ્યોગપતિ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યું
October 07th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેહારદૂનમાં ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યુ હતુ.પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું
August 10th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિશ્વ જૈવઈંધણ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને ધારાસભ્યને સંબોધન કર્યું હતું.Biofuels can power India’s growth in 21st century: PM Modi
August 10th, 11:10 am
The Prime Minister, Shri Narendra Modi, today addressed an event to mark World Biofuel Day in New Delhi. He addressed a perse gathering, consisting of farmers, scientists, entrepreneurs, students, government officials, and legislators.