Voting for Congress means putting Haryana's stability and development at risk: PM Modi in Sonipat
September 25th, 12:48 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.PM Modi addresses a massive gathering in Sonipat, Haryana
September 25th, 12:00 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા
September 07th, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા.પેરિસ ઓલિમ્પિકમાં ગયેલો દરેક ખેલાડી ચેમ્પિયન છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
August 15th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે, શ્રી મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 03:04 pm
તેમના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ છે78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
August 15th, 01:09 pm
આજે એ પાવન પળ છે, જ્યારે આપણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા, દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા અસંખ્ય પૂજ્ય વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમણે જીવનભર સંઘર્ષ કર્યો, ભારત માતા કી જયના નારા સાથે બહાદુરીથી ફાંસીને ગળે લગાવી. તેમના ધૈર્ય, સંકલ્પ અને દેશભક્તિના ગુણોને યાદ કરવાનો તહેવાર છે. આ વીરજવાનોને કારણે જ આઝાદીના આ પર્વ પર આપણને મુક્તપણે શ્વાસ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ તેમનો ખૂબ જ ઋણી છે. આવા દરેક મહાન વ્યક્તિત્વ પ્રત્યે આપણે આદર વ્યક્ત કરીએ છીએ.ભારત 78મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:30 am
78મા સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારતના ભવિષ્ય માટે એક વિઝનની રૂપરેખા પ્રસ્તુત કરી. 2036 ઓલિમ્પિકની યજમાનીથી લઈને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની હિમાયત કરવા સુધી, વડાપ્રધાન મોદીએ ભારતની સામૂહિક પ્રગતિ અને દરેક નાગરિકના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે નવા જોમથી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની વાત કરી. નવીનતા, શિક્ષણ અને વૈશ્વિક નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે પુનઃપુષ્ટિ કરી કે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનવાથી કોઈ રોકી શકશે નહીં.પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સમાપન પર ભારતીય ટુકડીને બિરદાવી
August 11th, 11:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પેરિસમાં આયોજિત ઓલિમ્પિક 2024 આજે સમાપ્ત થતાં ભારતીય ટુકડી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન આપ્યા
August 09th, 08:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા.પીએમએ પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
August 08th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.વિનેશ, તમે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છો: પ્રધાનમંત્રી
August 07th, 01:16 pm
આજનો આંચકો દુઃખ આપે છે. કાશ શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકાતી હોત જે હું અનુભવી રહ્યો છુઃ પ્રધાનમંત્રીપ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં સ્વપ્નિલ કુસાલે દ્વારા બ્રોન્ઝ મેડલની ઉજવણી કરી
August 01st, 02:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સ્વપ્નિલ કુસાલેને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકર દ્વારા બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
July 28th, 04:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.