પરીક્ષા પે ચર્ચા એ પરીક્ષાઓ અને જીવનને લગતા ઘણા મુદ્દાઓ માટે એક જીવંત મંચ છે: પ્રધાનમંત્રી
April 16th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે પરિક્ષા પે ચર્ચાની તમામ વાતચીતમાંથી આંતરદૃષ્ટિ નમો એપના નવીન રીતે ક્યુરેટેડ વિભાગમાં મળી શકે છે.પરીક્ષા પે ચર્ચા ૨૦૨૦ માટે તમારા મંતવ્યો મોકલાવો!
December 05th, 04:05 pm
આવતા વર્ષની શરૂઆતમાં, વડાપ્રધાન મોદી યુવા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાની તાણ ઓછી કરવા માટે ચર્ચા કરશે. અમે અહીં તમામ વિદ્યાર્થીઓ, અવિભાવકો અને શિક્ષકોને વડાપ્રધાન સાથે ‘પરીક્ષા પે ચર્ચા ૨૦૨૦’ માટે તેમના મુલ્યવાન મંતવ્યો આવકારીએ છીએ.24.02.2019નાં રોજ મન કી બાતનાં 53માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે.પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી
January 29th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પરીક્ષા પે ચર્ચા 2.0’નાં ભાગ રૂપે નવી દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. 90 મિનિટથી પણ વધુ સમય ચાલેલી આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા હળવા થયેલા, હસતા અને વારંવાર પ્રધાનમંત્રીનાં અભિપ્રાયો અંગે પ્રશંસા કરતા જોવા મળ્યાં હતાં. પ્રધાનમંત્રીના વાર્તાલાપમાં રમૂજનો સ્પર્શ અને હાજરજવાબીપણાનો સમાવેશ થતો જોવા મળ્યો હતો. આ વર્ષે સમગ્ર ભારતમાંથી તથા વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.The Play Station is good but never forget the playing field: PM Modi
January 29th, 10:17 am
Interacting with thousands of students, their parents and teachers, PM Modi discussed ways to handle the exam stress. He said that learning cannot be reduced to exams only but education must equip us to face various challenges of life as well. He urged the parents to be a factor of motivation and encouragement for the children.