કોંગેસ જુઠ્ઠાણાં ઉપજાવે છે અને ફેલાવે છે: અજમેરમાં વડાપ્રધાન મોદી

October 06th, 02:01 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના અજમેરમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું દેશનો વડાપ્રધાન છું, પરંતુ હું ભાજપનો સમર્પિત કાર્યકર્તા પણ છું. તો મને જ્યાં પણ આમંત્રણ આપવામાં આવે, પછી તે બૂથ લેવલની મીટીંગ પણ કેમ ન હોય, હું હાજર રહીશ.”

વડાપ્રધાન મોદીએ અજમેર, રાજસ્થાનમાં જાહેરસભાને સંબોધિત કરી

October 06th, 02:00 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના અજમેરમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ માટે હું વડાપ્રધાન છું પરંતુ હું ભાજપનો સમર્પિત કાર્યકર્તા પણ છું. આથી જો મને આમંત્રિત કરવામાં આવશે, પછી તે બૂથ સ્તરની બેઠક પણ કેમ ન હોય, હું જરૂર હાજર રહીશ.

Our Government has focused on the development of every section of the society, says PM Modi

September 29th, 06:16 pm

Speaking to BJP Karyakartas from Bilaspur, Basti, Dhanbad, Chittorgarh and Mandsaur via video conference, Prime Minister Shri Narendra Modi said that ‘Mera Booth Sabse Mazboot’ is not just the name of the program or a slogan. It is the resolution of every Karyakarta of the Bharatiya Janata Party.

PM interacts with BJP Karyakartas from Bilaspur, Basti, Dhanbad, Chittorgarh and Mandsaur via NaMo App

September 29th, 06:00 pm

Speaking to BJP Karyakartas from Bilaspur, Basti, Dhanbad, Chittorgarh and Mandsaur via video conference, Prime Minister Shri Narendra Modi said that ‘Mera Booth Sabse Mazboot’ is not just the name of the program or a slogan. It is the resolution of every Karyakarta of the Bharatiya Janata Party.

પ્રધાનમંત્રીએ પરાક્રમ પર્વનું ઉદ્ઘાટન કર્યું, કોણાર્ક યુદ્ધ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

September 28th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા જોધપુર આવ્યાં હતાં.