કર્ણાટકનાં હુબલીમાં 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 12th, 04:30 pm

કર્ણાટકનો આ પ્રદેશ પોતાની પરંપરા, સંસ્કૃતિ અને જ્ઞાન માટે પ્રસિદ્ધ છે. અહીંની અનેક હસ્તીઓને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ક્ષેત્રએ દેશને એક એકથી ચઢિયાતા મહાન સંગીતકારો આપ્યા છે. હુબલીની ધરતી પર આવીને આજે પંડિત કુમાર ગંધર્વ, પંડિત બસવરાજ રાજગુરુ, પંડિત મલ્લિકાર્જુન માનસુર, ભારતરત્ન પંડિત ભીમસેન જોશી અને પંડિત ગંગુબાઈ હંગલજીને હું નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલીમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

January 12th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી ખાતે 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય યુવા દિવસ પર યોજવામાં આવી રહ્યો છે, જે સ્વામી વિવેકાનંદના આદર્શો, ઉપદેશો અને યોગદાનને સન્માનિત કરવા અને તેમની પ્રશંસા કરવા માટે તેમની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. આ મહોત્સવની થીમ ‘વિકસિત યુવા - વિકસિત ભારત’ રાખવામાં આવી છે અને તે દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓને એક સમાન મંચ પર લાવે છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહભાગીઓને એકાજૂથ કરે છે.

પ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યા છે.

February 04th, 07:57 pm

The Prime Minister, Shri Narendra Modi has remembered Pandit Bhimsen Joshi on his 100th birth anniversary.

પ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી

February 04th, 05:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.