વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અંજાર, ગુજરાત

November 28th, 01:56 pm

કચ્છમાં પાણી પહોંચાડવાનો વિરોધ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સરદાર સરોવર ડેમનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહિત કરતી રહી છે. કચ્છની જનતા આવી પાર્ટીને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમણે કચ્છના લોકો માટે અનેક અડચણો ઊભી કરી હોય.વડાપ્રધાન શ્રી એ આગળ વાત ધપાવતા ઉલ્લેખ કર્યો કે કેવી રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ કચ્છનું જીવન બદલી રહી છે. વડાપ્રધાનશ્રી એ કહ્યું “ભાજપ સરકારની મહેનત કચ્છ માટે રંગ લાવી રહી છે. આજે કચ્છમાંથી ઘણી કૃષિ પેદાશોની નિકાસ થઈ રહી છે.”

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, પાલિતાણા, ગુજરાત

November 28th, 01:47 pm

ગુજરાતમાં સાતત્યપૂર્ણ વિકાસ સુનિશ્ચિત થાય તે માટે તેમના અભિયાન પ્રચારને ચાલુ રાખતા, વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે ગુજરાતના પાલિતાણા ખાતે જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ તેમની દિવસની પ્રથમ રેલીની શરૂઆત ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારો એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના જ મૂર્તસ્વરૂપ છે તે દર્શાવીને કરી હતી.

PM Modi addresses public meetings in Palitana, Anjar, Jamnagar & Rajkot, Gujarat

November 28th, 01:46 pm

Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palitana, Anjar & Jamnagar, Gujarat. In his first rally of the day, PM Modi said that the region of Saurashtra embodies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. In his second address at Anjar, PM Modi talked about Kutch’s recovery from the earthquake in 2001. In his last two public meetings for the day, PM Modi talked about the economy and the manufacturing sector of Gujarat.

Development for us is not winning polls, but serving citizens: PM Modi

November 29th, 11:20 am

Prime Minister Narendra Modi addressed public meetings at Morbi, Prachi, Palitana and Navsari in Gujarat. He hit out at the Congress party for being heavily indulged in corruption and dynastic politics. He also spoke about the annoyance of Congress party when Dr. Rajendra Prasad had come to Gujarat for inaugurating the Somnath Temple.