ભિક્ષુ સંઘના સભ્યો પ્રધાનમંત્રીને મળ્યા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો
October 05th, 09:22 pm
મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણય પર આનંદ વ્યક્ત કર્યો હતો.કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી
October 03rd, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ગહન અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નના સારને મૂર્તિમંત કરે છે.પાલી સંસદ ખેલ મહાકુંભમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
February 03rd, 12:00 pm
સંસદ ખેલ મહાકુંભમાં જે ઉત્સાહ દેખાય છે, જે આત્મવિશ્વાસ દેખાય છે, આજે દરેક ખેલાડી, દરેક યુવાનની ઓળખ આ ઉત્સાહ, આ ઉમંગ, આ જોશ બની ગયા છે. આજે સરકાર રમતગમત માટે પણ એટલી જ ભાવના ધરાવે છે જે રીતે ખેલાડીઓ મેદાનમાં હોય છે. અમારા ખેલાડીઓ હંમેશા ઇચ્છતા હતા કે તેમને ગ્રાઉન્ડ લેવલ પર બને તેટલું રમવાની તક મળવી જોઈએ, તેઓ તેમના ગામડાઓમાં રમે, તેઓ તેમની શાળાઓમાં રમે, તેમને યુનિવર્સિટીઓમાં રમવાની તક મળે અને પછી આગળ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની આ ભાવનાને આજે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ખેલ મહાકુંભમાંથી ઘણી મદદ મળે છે. હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની તેના સાંસદો દ્વારા આવી મહાકુંભ રમતોનું આયોજન કરવા બદલ પ્રશંસા કરીશ. અને આ ચલણ છેલ્લા ઘણા સમયથી સતત ચાલુ છે. ભાજપના સાંસદ ખેલ મહાકુંભમાં જિલ્લાઓ અને રાજ્યોના લાખો આશાસ્પદ ખેલાડીઓને રમવાની તક આપવામાં આવી છે. આ રમત-ગમત મહાકુંભ નવા ખેલાડીઓને શોધવા અને તૈયાર કરવા માટેનું એક મોટું માધ્યમ પણ બની રહ્યું છે અને હવે ભાજપના સાંસદો દીકરીઓ માટે પણ ખાસ રમત મહાકુંભનું આયોજન કરવા જઈ રહ્યા છે. હું આ મહત્વપૂર્ણ અભિયાન માટે ભાજપ અને તેના સાંસદોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું
February 03rd, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. તમામ સહભાગીઓને તેમની નોંધપાત્ર રમતગમતની પ્રતિભા દર્શાવવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રમતગમતમાં ક્યારેય પરાજયનો સામનો કરવો પડતો નથી. તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો. તેથી હું માત્ર તમામ ખેલાડીઓને જ નહીં પરંતુ ત્યાં હાજર તેમના કોચ અને પરિવારના સભ્યોને પણ શુભકામનાઓ પાઠવું છું.Under the BJP govt, direct taxes reduced, providing relief to the middle class: PM Modi
November 20th, 06:58 pm
Amidst the ongoing election campaigning in Rajasthan, PM Modi’s rally spree continued as he addressed public meetings in Pali and Pilibanga. Addressing a massive gathering, PM Modi emphasized the nation’s commitment to development and the critical role Rajasthan plays in India’s advancement in the 21st century. The Prime Minister underlined the development vision of the BJP government and condemned the misgovernance of the Congress party in the state.PM Narendra Modi addresses public meetings in Pali & Pilibanga, Rajasthan
November 20th, 12:00 pm
Amidst the ongoing election campaigning in Rajasthan, PM Modi’s rally spree continued as he addressed public meetings in Pali and Pilibanga. Addressing a massive gathering, PM Modi emphasized the nation’s commitment to development and the critical role Rajasthan plays in India’s advancement in the 21st century. The Prime Minister underlined the development vision of the BJP government and condemned the misgovernance of the Congress party in the state.પ્રધાનમંત્રી 16 નવેમ્બરના રોજ જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વર જી મહારાજની 151મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ નું અનાવરણ કરશે
November 14th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વર જી મહારાજની 151મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે 16 નવેમ્બર, 2020ના રોજ બપોરે 12:30 કલાકે વિડિયો કોન્ફરન્સ દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ નું અનાવરણ કરશે.