Reform, Perform and Transform has been our mantra: PM Modi at the ET World Leaders’ Forum
August 31st, 10:39 pm
Prime Minister Narendra Modi addressed the Economic Times World Leaders Forum. He remarked that India is writing a new success story today and the impact of reforms can be witnessed through the performance of the economy. He emphasized that India has at times performed better than expectations.PM Modi addresses Economic Times World Leaders Forum in New Delhi
August 31st, 10:13 pm
Prime Minister Narendra Modi addressed the Economic Times World Leaders Forum. He remarked that India is writing a new success story today and the impact of reforms can be witnessed through the performance of the economy. He emphasized that India has at times performed better than expectations.મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 30th, 01:41 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી રાજીવ રંજન સિંહજી, સર્બાનંદ સોનોવાલજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત દાદા પવારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં આશરે રૂ. 76,000 કરોડના મૂલ્યના વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો
August 30th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં પાલઘરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આજની પરિયોજનાઓમાં આશરે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે વાઢવણ બંદરનો શિલાન્યાસ અને આશરે 1560 કરોડ રૂપિયાના 218 મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે વેસલ કમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમનાં નેશનલ રોલઆઉટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, મત્સ્ય ઉતરાણ કેન્દ્રો અને મત્સ્ય બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે માછીમાર લાભાર્થીઓને ટ્રાન્સપોન્ડર સેટ અને કિસાન ક્રેડિટ કાર્ડ એનાયત કર્યા હતા.પ્રધાનમંત્રી 30 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે
August 29th, 04:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2024નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.મંત્રીમંડળે મહારાષ્ટ્રમાં વઢવાણ ખાતે 'ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપડ્રાફ્ટ મેજર પોર્ટના વિકાસ'ને મંજૂરી આપી
June 19th, 09:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે મહારાષ્ટ્રમાં દહાણુ નજીક વઢવાણમાં એક મુખ્ય બંદરની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટનું નિર્માણ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) દ્વારા રચવામાં આવેલી એસપીવી વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ (વીપીપીએલ) દ્વારા કરવામાં આવશે, જેમાં અનુક્રમે 74 ટકા અને 26 ટકા હિસ્સો હશે. વઢવાણ બંદરને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વઢવાણમાં ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર બંદર તરીકે વિકસાવવામાં આવશે.PM expresses sadness on demise of MP from Palghar, Shri Chintaman Wanaga
January 30th, 03:57 pm
PM expressed sadness on demise of MP from Palghar, Shri Chintaman Wanaga. He said, Pained by the unfortunate demise of my colleague and MP from Palghar, Shri Chintaman Wanaga. He played an important role in building the BJP in the Thane region and did commendable work for the welfare of tribals. My thoughts are with his family and supporters in this sad hour.