પ્રધાનમંત્રી ઝારખંડના પાકુડમાં બસ દુર્ઘટનાથી શોકગ્રસ્ત થયા
January 05th, 08:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનામાં થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.January 05th, 08:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પાકુડમાં બનેલી બસ દુર્ઘટનામાં થયેલા લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.