જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

March 05th, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Congress shielded terrorism for vote bank: PM Modi in Ballari, Karnataka

May 05th, 07:38 pm

During the public meeting in Ballari, He also discussed the issue of terrorist conspiracies in Kerala and expressed concern over the destruction they can cause to society. He referred to a film called ‘The Kerala Story’ which is based on such conspiracies. PM Modi said, “'The Kerala Story' shows the ugly truth of terrorism and exposes terrorists' design. Congress is opposing the film made on terrorism and standing with terror tendencies. Congress has shielded terrorism for the vote bank.”

PM Modi campaigns in Karnataka’s Ballari and Tumakuru

May 05th, 02:00 pm

Amidst the ongoing election campaigning in Karnataka, PM Modi's rally spree continued as he addressed two mega public meetings today in Ballari and Tumakuru. In his first rally in Ballari, PM Modi said, “BJP's Sankalpa Patra contains a roadmap to make Karnataka the top state in the country but the Congress manifesto consists of numerous false promises and is a collection of appeasement measures.”

We are against war, but peace is not possible without strength: PM Modi in Kargil

October 24th, 02:52 pm

Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.

PM celebrates Diwali with Armed Forces in Kargil

October 24th, 11:37 am

Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા

October 23rd, 11:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

August 29th, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

August 28th, 11:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ટીમે શાનદાર કૌશલ્ય અને દૃઢતા દર્શાવી છે.

During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat

July 26th, 11:30 am

During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.

PM condoles the loss of life due to a plane crash in Pakistan

May 22nd, 07:28 pm

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of life due to a plane crash in Pakistan.

કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા ભારતે કયા પ્રયાસો કર્યા છે? અહીં જાણકારી મેળવો!

March 16th, 02:44 pm

સાર્ક સંગઠનનાં સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસનાં પ્રસારને અટકાવવા માટે ભારતનાં પ્રયાસો વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “તૈયાર રહો, પણ ગભરાશો નહીં – આ અમારો માર્ગદર્શક મંત્ર છે. અમે સમસ્યાને ઓછી આંકવામાં ન આવે એટલે કાળજી રાખી રહ્યાં છીએ, પણ એકસાથે કે એકાએક પ્રતિક્રિયાઓ આપવાનું ટાળી રહ્યાં છીએ. અમે સક્રિય પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ વ્યવસ્થા સામેલ છે.”

ભારતે સાર્ક દેશો માટે કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી. અહીં આ વિશે તમામ જાણકારી મેળવો....

March 16th, 02:42 pm

સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ અને પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ ફંડ સાર્ક સંગઠનનાં તમામ દેશોમાંથી સ્વૈચ્છિક પ્રદાન પર આધારિત હશે. એની શરૂઆત કરવા ભારતે આ ફંડ માટે 10 મિલિયન ડોલરની પ્રારંભિક ઓફર રજૂ કરી છે.

કોવિડ-19 સામે લડવા સાર્ક દેશોના નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન વક્તવ્યનો મૂળપાઠ v

March 15th, 08:18 pm

તમે ફાળવેલા સમય અને તમે રજૂ કરેલા વિચારો બદલ ફરી એક વાર તમારા બધાનો આભાર. આપણે આજે ખૂબ જ ફળદાયક અને રચનાત્મક ચર્ચા કરી છે.

કોવિડ-19 સામે મુકાબલા માટે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં આગળની યોજનાઓ વિશે પ્રધાનમંત્રીનું નિવેદન

March 15th, 07:00 pm

પરિસ્થિતિ વિશે આપે પોતાના વિચારો અને આપે જે પગલાં ઉઠાવ્યા છે તેની જાણકારી અમારી સાથે વહેંચી છે તે બદલ આપ સૌનો આભાર,

કોવિડ-19નો સામનો કરવા માટે સાર્ક નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક સંબોધન

March 15th, 06:54 pm

હું ખાસ કરીને અમારા મિત્ર પ્રધાનમંત્રી ઓલીનો આભાર માનું છું, જેઓ પોતાની તાજેતરની સર્જરીના તુરંત જ બાદ આપણી સાથે જોડાયા છે. હું તેઓના ત્વરિત સ્વાસ્થ્ય લાભની કામના કરું છું. હું રાષ્ટ્રપતિ અશરફ ગનીને તાજેતરની ચૂંટણીઓમાં ફરી ચૂંટાવા બદલ તેમને વધામણી આપવા ચાહુ છું.

પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે ચર્ચા કરી

March 15th, 06:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે દક્ષિણ એશિયાનાં દેશોમાં કોવિડ-19 સામે સંયુક્તપણે અભિયાન ચલાવવા માટે સર્વસામાન્ય વ્યૂહરચના બનાવવાની ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી આવતીકાલે સાર્ક દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે

March 14th, 09:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 15 માર્ચ, 2020ના રોજ સાંજે 5 કલાકે કોવિડ-19ના નિવારણ માટેના પગલાઓ પર ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સ મારફતે સાર્ક દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે. તેઓ આપણા વિસ્તારમાં કોવિડ-19 સામે લડવાની એક મજબૂત સંયુક્ત રણનીતિ ઘડવા માટે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કરશે.

અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ – ‘હાઉડી મોદી’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 22nd, 11:59 pm

આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.