પ્રધાનમંત્રીએ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરે દર્શન કર્યા; સ્વદેશ દર્શન યોજનાનું ઉદઘાટન કર્યું
January 15th, 09:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુવનંતપુરમની મુલાકાત લીધી હતી. તેમણે સ્વદેશ દર્શન યોજનાનું ઉદઘાટન દર્શવાતી તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે શ્રી પદ્મનાભ સ્વામી મંદિરે દર્શન અને પ્રાર્થના કરી હતી.