પ્રધાનમંત્રીએ શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 17th, 10:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી વ્યક્તિઓને નોમિનેટ કરવા અપીલ કરી

September 09th, 06:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.

We will ensure that the rights of SC/ST/OBC communities are protected at all costs: PM Modi in Bargarh

May 11th, 10:55 am

In his third rally of the day in Bargah, Odisha, PM Modi empathized with the farmers’ situations and remarked, “Modi is tirelessly working to improve the lives of villagers and farmers. Remember the struggles farmers faced for urea ten years ago? Today, there are no such issues. Thanks to the BJP government, many fertilizer factories, including Talcher, have been reopened. Work is progressing rapidly in Talcher. The same urea bag that costs Rs 3,000 worldwide is now available to you for less than Rs 300.”

Odisha BJP has pledged to ensure that paddy farmers receive a MSP of Rs 3100: PM Modi in Balangir

May 11th, 10:50 am

Addressing the second rally of the day in Balangir, Odisha, PM Modi reflected, It was our government that approved the Paika Sangram Memorial, symbolizing Odia bravery. We also issued a coin and postage stamp in honor of Paika Sangram. Under the BJP government, a tribal daughter became the President of the country for the first time. Today, a daughter of Odisha holds the highest position in the nation.

PM Modi delivers stirring addresses to mammoth gatherings in Kandhamal, Balangir & Bargarh, Odisha

May 11th, 10:30 am

Kandhamal, Balangir & Bargarh, Odisha, witnessed grand celebrations with the arrival of Prime Minister Narendra Modi. Affectionately addressing the audience ahead of Lok Sabha as well as assembly elections in the state, the PM expressed immense pride in the state of Odisha and its invaluable contribution to the nation.

રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 28th, 11:30 am

સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.

પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે

January 25th, 11:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.

તમામ વર્ગના નાગરિકોએ પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણની પ્રશંસા કરી

August 15th, 01:33 pm

વિવિધ ક્ષેત્રોના ભારતીયોએ આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પદ્મ પુરસ્કારથી સન્માનિત, શિક્ષણવિદો, ટેકનોલોજી, બિઝનેસ લીડર્સ, અગ્રણી મહિલા વ્યાવસાયિકો, અભિનેતાઓ અને રમતવીરોએ વક્તવ્યના વિઝનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી

April 05th, 10:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી

March 22nd, 10:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.

PM congratulates Padma awardees

January 25th, 10:48 pm

The Prime Minister, Shri Narendra Modi has congratulated those who have been conferred the Padma Awards.