પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતા અને જાણીતા વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણીલાલના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 01st, 10:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પદ્મ પુરસ્કાર વિજેતા અને જાણીતા વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણીલાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.