પ્રધાનમંત્રીએ પાદહસ્તાસન પર વીડિયો ક્લિપ્સ શેર કરી
June 16th, 10:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાદહસ્તાસન અથવા હાથથી પગની મુદ્રા પર વિગતવાર વીડિયો ક્લિપ્સ શેર કરી, લોકોને આ આસનનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો કારણ કે તે કરોડરજ્જુ માટે ફાયદાકારક છે તેમજ માસિક સ્રાવના દુખાવામાં રાહત આપે છે.વડાપ્રધાન મોદી સાથે ‘પહાડાસન’ શીખો!
April 10th, 08:45 am
વડાપ્રધાન મોદીએ આજે પોતે ‘પહાડાસન’ નો અભ્યાસ કરી રહ્યા હોય તેવો 3Dએનીમેટેડ વિડીયો શેર કર્યો હતો અને આ આસન કેવી રીતે શરીરને તંદુરસ્ત અને મનને શાંત બનાવે છે તેના પર પણ પ્રકાશ ફેંક્યો હતો.