પ્રધાનમંત્રી 30મી જુલાઈએ CIIના પોસ્ટ બજેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધશે
July 29th, 12:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.સોશિયલ મીડિયા કોર્નર 13 જાન્યુઆરી 2018
January 13th, 08:15 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ભારત એ વિવિધતાની ભૂમિ હોવાનું દરેક ભારતીય ગર્વ કરે છે
June 27th, 10:51 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને નેધરલેન્ડ્સ અને સુરિનામના ભારતીય સમાજની ભૂમિકાની પ્રસંશા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર યુરોપમાં નેધરલેન્ડ્સમાં બીજો સૌથી વિશાળ ભારતીય સમાજ વસે છે.PM interacts with Indian community in the Netherlands
June 27th, 10:50 pm
Prime Minister Narendra Modi today interacted with Indian community in the Netherlands. During his address, PM Modi appreciated the role of Indian diaspora in Netherlands and Suriname. He noted that Netherlands had the second largest Indian diaspora in entire Europe.બેંગલોરમાં 8મી જાન્યુઆરી, 2017ના રોજ યોજાયેલા 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ
January 08th, 11:45 am
PM Narendra Modi while addressing the Pravasi Bharatiya Divas in Bengaluru, hailed the contributions made by Indian diaspora to the nations across the world. “Indian diaspora represents the best of Indian culture, ethos and values,” PM said. The Prime Minister addressed concerns of Indian diaspora and spoke about development of NRIs across the world. “The security of Indian nationals abroad is of utmost importance to us”, the PM added.