જી20 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીની બેઠકો

June 29th, 10:49 am

વડાપ્રધાન મોદીએ ઓસાકામાં ઘણા રાજ્યો વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોની શ્રેણી સાથે બીજા દિવસે પ્રારંભ કર્યો હતો.

જી-20 શિખર સંમેલનની સાથે સાથે ‘રશિયા-ઇન્ડિયા-ચીન’નાં અનૌપચારિક સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

June 28th, 06:35 pm

દુનિયાનાં મુખ્ય મુદ્દાઓ પર ઉપયોગી અભિપ્રાયોનું આદાન-પ્રદાન કર્યા પછી આપણે ભવિષ્યમાં ફરી મળવા સંમત થયા હતા. હું તમને આરઆઇસી ઇન્ફોર્મેલ સમિટમાં આવકારીને ખુશ છું.

ઓસાકામાં જી20 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીની બેઠકો

June 28th, 11:00 am

ઓસાકામાં જી 20 સમિટના દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિશ્વના નેતાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ફળદ્રુપ ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ જી20 ઓસાકા શિખર સંમેલન માટે રવાના થતા અગાઉ આપેલું નિવેદન

June 26th, 08:40 pm

હું જાપાનનાં ઓસાકામાં જી20નાં શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું. હું દુનિયાનાં અન્ય નેતાઓ સાથે અત્યારે આપણી દુનિયાસામે રહેલાં મુખ્ય પડકારો અને અવસરો પર ચર્ચા કરવા આતુર છું. આ શિખર સંમેલનનાં મુખ્ય મુદ્દાઓ મહિલા અધિકાર, ડિજિટલાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત મુદ્દા તથા એસડીજી (SDG – sustainable development goals) હાંસલ કરવામાં થયેલી પ્રગતિ તેમજ આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા મોટાં આંતરરાષ્ટ્રીય પડકારો ઝીલવા આપણા સહિયારા પ્રયાસો છે.