કર્ણાટકને ભાજપ સરકારની જરૂર છે જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય: વડાપ્રધાન મોદી
May 02nd, 10:08 am
કર્ણાટક કિસાન મોરચા સાથે નરેન્દ્ર મોદી એપ દ્વારા આજે ચર્ચા કરતા વડાપ્રધાને કેન્દ્ર સરકારની અસંખ્ય કિસાન તરફી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કેવી રીતે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપશે તેમ જણાવ્યું હતું.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી
April 21st, 11:01 pm
લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદીપ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું
April 21st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વચનબદ્ધ: વડાપ્રધાન મોદી
March 17th, 01:34 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં IARI મેલા ગ્રાઉન્ડ, પૂસા કેમ્પસમાં આયોજીત કૃષિ ઉન્નતી મેલાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયનની અને જૈવિક મેલા કુંભની મુલાકાત લીધી હતી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશિલા રાખી હતી. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેની ઈ-માર્કેટિંગ પોર્ટલ શરુ કરાવી હતી. તેમણે કૃષિ કર્મણ એવોર્ડ્સ તેમજ પંડિત દીન દયાલ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યા હતા.પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતી મેળાને સંબોધન કર્યું
March 17th, 01:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાંપૂસા પરિસરમાંઆઈએઆરઆઈ મેળા ગ્રાઉન્ડ ખાતે કૃષિ ઉન્નતી મેળાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયન અને જૈવિક મેળા કુંભની પણ મુલાકાત લીધી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેના એક ઈ-માર્કેટિંગ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે કૃષિ કર્માણ પુરસ્કારો અને દિન દયાળ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કર્યા હતા.Every section of society is unhappy with the Congress government in Karnataka: PM Modi
February 27th, 05:01 pm
While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.PM Modi addresses farmers' rally in Davanagere, Karnataka
February 27th, 05:00 pm
While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)
February 20th, 05:47 pm
દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.પ્રધાનમંત્રીએ “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું
February 20th, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.કેન્દ્ર સરકારનાં વર્ષ 2018-19ના અંદાજપત્ર અંગે પ્રધાનમંત્રીનું નિવેદન
February 01st, 02:00 pm
આ બજેટમાં દેશના એગ્રિકલ્ચર થી માંડીને ઈનફ્રાસ્ટ્ર્કચર સુધીની બાબતો પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં આરોગ્યની ચિંતા કરતી આરોગ્યની યોજનાઓ છે, તો નાના ઉદ્યોગકારોની સંપત્તિ વધારનારી જોગવાઈઓ પણ છે.