કેવડિયા, ગુજરાત ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:31 am
સરદાર સાહેબની ઓજસ્વી વાણી...સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ...એકતા નગરનું આ વિહંગમ દ્રશ્ય અને અહીંનું અદ્ભુત પ્રદર્શન...મિની ઈન્ડિયાની આ ઝલક...બધું જ અદ્ભુત, પ્રેરણાદાયી છે. છે. 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ જ...31 ઑક્ટોબરે આયોજિત આ કાર્યક્રમ...સમગ્ર દેશને નવી ઊર્જાથી ભરી દે છે. હું તમામ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા
October 31st, 07:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ એકતા દિવસનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતા દિવસની પરેડ નિહાળી હતી, જે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.પ્રધાનમંત્રીએ 5 વર્ષ પૂરા થવા પર GSTની પ્રશંસા કરી
July 01st, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટીને 5 વર્ષ પૂરા થવા પર વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ એક મોટો કર સુધાર છે જેણે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને આગળ વધાર્યું છે અને ‘વન નેશન, વન ટેક્સ’ના વિઝનને પરિપૂર્ણ કર્યું છે.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.લખનઉમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની @3.0માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 03rd, 10:35 am
ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, લખનઉના સાંસદ અને ભારત સરકારના અમારા વરિષ્ઠ સાથી શ્રી રાજનાથ સિંહજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા અન્ય સાથીદારો, યુપીના નાયબ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના પ્રધાનો, વિધાનસભા અને વિધાન પરિષદના સ્પીકર મહોદય, અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના તમામ સાથીદારો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!PM attends the Ground Breaking Ceremony @3.0 of the UP Investors Summit at Lucknow
June 03rd, 10:33 am
PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO Connect 2022'ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 02:08 pm
JITO Connectની આ સમિટ આઝાદીના 75મા વર્ષમાં અમૃત મહોત્સવમાં યોજાઈ રહી છે. અહીંથી દેશ આઝાદીના અમૃતમાં પ્રવેશી રહ્યો છે. હવે દેશને આગામી 25 વર્ષમાં સુવર્ણ ભારત બનાવવાનો સંકલ્પ છે. તો આ વખતે તમે જે થીમ રાખી છે, આ થીમ પણ પોતાનામાં ખૂબ જ યોગ્ય છે. ટુગેધર, ટુવર્ડ્સ, ટુમોરો અને હું કહી શકું છું કે આ તે વસ્તુ છે જે દરેકના પ્રયત્નોની ભાવના છે, જે સ્વતંત્રતાના અમૃતમાં ઝડપી વિકાસનો મંત્ર છે. આવનારા 3 દિવસમાં તમારા તમામ પ્રયાસો આ લાગણીને ચારે દિશામાં વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ, વિકાસ સર્વાંગી વ્યાપ્ત હોવો જોઈએ, સમાજની છેલ્લી વ્યક્તિ પણ પાછળ ન રહેવી જોઈએ, આ સંમેલન આ લાગણીને વધુ મજબૂત કરતું રહે, આ છે મારી તમને શુભેચ્છાઓ. આ સમિટમાં આપણી વર્તમાન અને ભવિષ્યની પ્રાથમિકતાઓ, પડકારો, તેનો સામનો કરવા માટે ઉકેલો શોધવા જઈ રહ્યા છીએ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ!પ્રધાનમંત્રીએ ‘JITO Connect 2022’ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું
May 06th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO કનેક્ટ 2022'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું.ખાનગીકરણ અને સંપત્તિ મુદ્રીકરણ ઉપર એક વેબીનાર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ વિનિવેશ અને અસ્કયામત મુદ્રીકરણ માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું
February 24th, 05:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 15th, 02:49 pm
આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.74મા સ્વતંત્રતા દિવસના અવસરેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 02:38 pm
કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યાછે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.ભાજપની સરકારે હંમેશા ગરીબો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું છે: પ્રધાનમંત્રી મોદી
February 04th, 03:09 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના દ્વારકા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું
February 04th, 03:08 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.રાજ્યસભાના 250માં સત્રને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 18th, 01:48 pm
માનનીય સભાપતિજી અને સન્માનનીય ગૃહ. હું તમારા માધ્યમથી આ 250માં સત્ર પ્રસંગે અહિંયા હાજર તમામ સાંસદોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, પરંતુ આ 250 સત્ર દરમ્યાન જે યાત્રા ચાલી છે, અત્યાર સુધીમાં જે-જે લોકોએ યોગદાન આપ્યું છે તે બધા લોકો અભિનંદનના અધિકારી છે. હું તેમને આદર પૂર્વક યાદ કરૂ છું.રાજ્યસભાના 250માં સત્ર નિમિત્તે વિશેષ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય
November 18th, 01:47 pm
આ ઐતિહાસિક સત્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં રાજ્યસભાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આ ગૃહે પણ આજે ઇતિહાસ રચતા જોયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના બંધારણના ઘડવૈયાઓએ દ્વિગૃહી કાયદા નિર્માણનું જે માળખું રચ્યું તેની પાછળની દૂરંદેશીથી આપણી લોકશાહી સુદૃઢ બની છે.India and Bahrain have deep rooted ancient ties: PM Modi
August 24th, 09:39 pm
PM Narendra Modi addressed a community programme in Bahrain. He spoke at length about India's growth and shed light on initiatives to make the country a $5 trillion economy. The PM appreciated the Indians living Bahrain and applauded them for their contributions. PM Modi also highlighted how the entire world was astonished by India's successful space missions.બહેરીનમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
August 24th, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારતના વિકાસ વિશે વિસ્તારમાં વાત કરી અને દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ બહેરીનમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેખાંકિત કર્યું કે અંતરિક્ષ મિશનમાં ભારતની સફળતાથી સંગ્રહ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.